કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ પનીર લીલવા પરાઠા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ પનીર લીલવા પરાઠા રેસીપી મુખ્ય ફોટો

ચીઝ પનીર લીલવા પરાઠા

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949

#મિલ્કી

#મિલ્કી

વધુ વાંચો

ચીઝ પનીર લીલવા પરાઠા

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949

#મિલ્કી

#મિલ્કી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૫૦૦ગ્રામ લીલી તુવેરના દાણા
  • ૧ નંગ બાફેલું બટાકું
  • ૧૦૦ગ્રામ પનીર
  • ૧૦૦ ગ્રામ ચીઝ
  • ૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • ૧ ચમચી લસણ ની પેસ્ટ
  • ૨ ચમચી ખાંડ
  • ૧ ચમચી લીંબુ નો રસ
  • ૧ ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી હળદર
  • ૧ ચમચી ધાણા જીરું પાઉડર
  • ૧ ચમચી જીરૂ
  • ૧ ચમચી અજમો
  • ચપટીહિંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • કોથમીર
  • તેલ
  • દહીં
  • પરોઠા માટે ઘઉં નો લોટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લીલવા ના દાણા ને અધકચરા ચીલી કટર માં વાટી નાખવા..ત્યારબાદ એક પેન માં ૨ ચમચી તેલ મૂકી જીરું, અજમો,હિંગ, લસણ તેમજ લીલવા નાખી તેને પાંચ મિનિટ ચડવા દેવું..

    ચીઝ પનીર લીલવા પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ પનીર લીલવા પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ પનીર લીલવા પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી દેવા..તેમજ બાફેલું બટાકા ને પણ ખમની ને નાખી દેવું..અને તેને બરાબર મિક્સ કરી દેવું અને ૨ મિનિટ ચડવા દેવું...મિક્સર ને ઠંડુ થવા દેવું...

    ચીઝ પનીર લીલવા પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ પનીર લીલવા પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે પરાઠા માટે ઘઉં નો લોટ લઈ તેને રોટલી જેવો બાંધી તેને ૧૦ મિનિટ રેહવાં દેવો..હવે લોટ નો એક લુવો લઈ રોટલી વણી તેની અંદર લીલવા નુ મિશ્રણ તેમજ છીણેલું ચીઝ અને પનીર નાખી તેને બરાબર ભરી કવર કરી વણી લેવું..

    ચીઝ પનીર લીલવા પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ પનીર લીલવા પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ પનીર લીલવા પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તવી ગરમ થયા બાદ તેને તેલ મૂકી પિંક કલર થાય તેમ શેકવી...અને તેને દહીં સાથે સર્વ કરો...

    ચીઝ પનીર લીલવા પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ પનીર લીલવા પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ પનીર લીલવા પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949
પર March 20, 2020 15:58

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ Paneer લીલી તુવેર પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી જલેબી
  2. દહીં- પનીર સ્ટફ્ડ કબાબ
  3. ચીઝ ચિલી પરાઠા
  4. પનીર પોપકોર્ન
  5. પનીર ચીઝ ઝીંગી પાર્સલ (ડોમીનોઝ સ્ટાઈલ)
  1. વેજીટેબલ ઉત્તપમ
  2. વેજ. રવા હાંડવો
  3. વેજ બિરયાની
  4. કોકોનટ ચટણી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11810334
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close