કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ ચપાટી ચુરમો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ ચપાટી ચુરમો રેસીપી મુખ્ય ફોટો

ચીઝ ચપાટી ચુરમો

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234

#મિલ્કી
આજે તો તમારી સામેં લઈને આવી છું એક નવી વેરાઈટી કે જેનેઆપણે આપણે બનાવતા જોઈએ છીએ પણ એમાં ચીઝનો ઉપયોગ કરેલો છે જેથી વાનગી દેખાવમાં પણ સરસ લાગે છે અને ખાવામાં પણ ટેસ્ટમાં અલગ લાગે છે તો ચાલો આપણે જોઈએ તેની રેસિપી મારી રેસિપિ તમને કેવી લાગે તે મને લાઇક કરીને જણાવજો અને તમે પણ ટ્રાય કરજો

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2-3વધેલી રોટલી નો ભૂકો
  • વઘાર માટે------
  • 2ચમચા તેલ
  • પા ચમચી રાઈ
  • પા ચમચી જીરૂં
  • ચપટીહિંગ
  • 1 ચમચીમરચાની ભૂકી
  • પા ચમચી હળદર
  • 1 ચમચીધાણાજીરૂ
  • સ્વાદ મુજબ મીઠું
  • પા ચમચી ખાંડ
  • ગાર્નીશિંગ માટે-----
  • 10-15 ગ્રામચીઝ
  • દહીંની ચટણી----
  • બેથી ત્રણ ચમચી દહીં
  • 1લીલુ મરચું
  • ચપટીમરી પાવડર
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચીલીલી ડુંગળી(જો હોય તો) એકથી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ વધેલી રોટલી હોય એને મીક્સરમાં ભૂકો કરી લેવો પછી તપેલીમાં ૨ ચમચા તેલ રાય જીરું અને હિંગ નાખી વઘાર કરો પછી તેમાં બનાવેલું ભૂકો ઉમેરી દો અને તેમાં મરચું મીઠું હળદર અને ધાણાજીરું ઉમેરો

    ચીઝ ચપાટી ચુરમો રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ ચપાટી ચુરમો રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ ચપાટી ચુરમો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં ખાંડ ઉમેરો અને જેવો ગેસ રાખી અને સરખું બધું મિક્સ કરી લો પછી એક વાટકા માં કાઢી લો અને તેના ઉપર ચીઝ ખમણી અને ઉમેરો

    ચીઝ ચપાટી ચુરમો રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ ચપાટી ચુરમો રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ ચપાટી ચુરમો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેને ટોમેટો કેચપ લીલી ચટણી કે જે આપણે રેગ્યુલર બનાવતા હોય એ અને દહીંની ચટણી દહીંની ચટણી માં 1 લીલુ મરચું પા ચમચી મરીનો પાવડર સ્વાદ મુજબ મીઠું અને ચટણી બનાવી છે

    ચીઝ ચપાટી ચુરમો રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ ચપાટી ચુરમો રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ ચપાટી ચુરમો રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે આપણું ચીઝ ચપાટી ચુરમૂ તો ચાલો બધા રાહ શેની જુઓ છો અને ફટાફટ ખાવાનો અને આવી આઇટમ સાંજના તેમાં ચા સાથે કે દૂધ સાથે કે કોફી સાથે ખાવાની મજા આવે છે તો ચાલો આપણે તેની લિજ્જત માણીએ..........,,,🍡🍡🍡

    ચીઝ ચપાટી ચુરમો રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khyati Ben Trivedi
Khyati Ben Trivedi @cook_19326234
પર March 21, 2020 18:44

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ Roti

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચણા જોર ગરમ નું રાયતું
  2. સકરપારા
  3. બીટરૂટ હલવા
  4. ચીઝી- દહીં કેલેઝોન વિથ હળદર- તાહિનિ સૉસ
  5. બાજરાના રોટલા પીઝા
  1. બીટ ના લાડુ
  2. ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ
  3. મસાલા ઢોસા
  4. મેગી મસાલા ચિપ્સ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11819584
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close