લીલી મેથી પાપડ નું શાક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11960420
સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ મૂકી દો. મેથી ઝીણી સમારેલી છે તેને બરાબર ધોઈ ને લો. તેને કડાઈમાં ઉમેરી દો. તેમાં પાણી અને બધા જ મસાલા ઉમેરી ઢાંકી દો.
૧૫/૨૦ મિનીટ ચડવા દો. હવે તેમાં પાપડ ના ટુકડા ઉમેરી દો. ૨ મિનીટ ફરી ઢાંકી દો. તૈયાર છે ખૂબ જ સરળ સ્વાદિષ્ટ મેથી પાપડ નું શાક.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (8)