કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક ટામેટા વાળી મગ દાળ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક ટામેટા વાળી મગ દાળ રેસીપી મુખ્ય ફોટો

પાલક ટામેટા વાળી મગ દાળ

dharma Kanani
dharma Kanani @cook_19737958
જામ ખંભાળિયા

#લોકડાઉન

#લોકડાઉન

વધુ વાંચો

પાલક ટામેટા વાળી મગ દાળ

dharma Kanani
dharma Kanani @cook_19737958
જામ ખંભાળિયા

#લોકડાઉન

#લોકડાઉન

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧/૨ કપ મગ ની છડી દાળ
  • ૧ કપ પાલક ઝીણી સમારેલી
  • ટુકડા૧ નંગ ટામેટા ના
  • ૩ ટે. સ્પૂન તેલ
  • ૧/૨ ટી. સ્પૂન રાઈ જીરું
  • ૧ ટી.સ્પૂન હળદર
  • ૧/૨ ટી. સ્પૂન હિંગ
  • ૧ ટી. સ્પૂન લાલ મરચું પાઉડર
  • ૧/૪ ટી. સ્પૂન ગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ
  • તમાલપત્ર, લવિંગ, લીમડાના પાન વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ ને ધોઈને બે કલાક પહેલા પલાળી રાખી દો. ગેસ પર એક કડાઈ ગરમ મૂકો. તેમાં રાઈ જીરું લવિંગ તમાલપત્ર લીમડાના પાન નો વઘાર કરો.

    પાલક ટામેટા વાળી મગ દાળ રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક ટામેટા વાળી મગ દાળ રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક ટામેટા વાળી મગ દાળ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં દાળ ઉમેરી દો. તેમાં હળદર મીઠું હિંગ અને પાણી ઉમેરી ને બરાબર મિક્સ કરી ને ઢાંકી દો.

    પાલક ટામેટા વાળી મગ દાળ રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક ટામેટા વાળી મગ દાળ રેસીપી સ્ટેપ2ફોટો
    પાલક ટામેટા વાળી મગ દાળ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    થોડીવાર પછી તેમાં પાલક ટામેટા ના ટુકડા મરચું પાઉડર અને ગરમ મસાલો ઉમેરી ને બરાબર મિક્સ કરી ને ફરી ઢાંકી દો. ૧૫ થી ૨૦ મિનીટ સુધી ધીમા તાપે પકાવો. થોડીવાર હલાવતા રેવું.

    પાલક ટામેટા વાળી મગ દાળ રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક ટામેટા વાળી મગ દાળ રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક ટામેટા વાળી મગ દાળ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે સ્વાદિષ્ટ દાળ જે જુવાર ના રોટલા અને છાસ સાથે પીરસો.

    પાલક ટામેટા વાળી મગ દાળ રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક ટામેટા વાળી મગ દાળ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

dharma Kanani
dharma Kanani @cook_19737958
પર April 04, 2020 19:21
જામ ખંભાળિયા
I love cooking😊
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Thakar asha
Thakar asha @Ashucook_17613647
April 05, 2020 03:57
My favorite
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક ટામેટું મગ દાળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાવ
  2. ઇન્સ્ટન્ટ રવા ડોસા
  3. પૌંઆ ની ખીચું
  4. ઇન્સ્ટન્ટ મિલ્ક પાવડર ના ગુલાબજાંબુ 🌹🌹
  5. ફરાળી ચેવડો
  1. હાફૂસ કેરી નો રસ
  2. ભાવનગરી ગાંઠિયા
  3. હાંડવો
  4. ફણગાવેલા મગ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11960644
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close