રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સિંગદાણા ને મીઠા વાળા પાણી માં આખી રાત પલાળી રાખવા.ત્યાર બાદ તેને કોરા કપડાં પર છૂટા છૂટા સૂકવવા તડકા માં.
- 2
જલદી સુકાય જાય છૂટા છૂટા સૂકવેલા હોય તો. સેકાય પણ જલદી જાય.
- 3
હવે ગેસ પર એક કડાઈ માં રેતી અથવા મીઠું ધીમા તાપે મૂકો અને સિંગદાણા તેમાં ઉમેરી દો. ધીમા તાપે શેકી લો. ફોતરા નીકળી શકતા હોય તો સિંગદાણા તૈયાર છે. ૧૫ થી ૨૦ મિનીટ માં શેકાય જાય છે. ખૂબ જ સરળ રીતે બહાર થી પણ સરસ ખારી શિંગ ની મજા માણી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11960684




ટિપ્પણીઓ (2)