કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફુદીના રવા પાપડી ચાટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફુદીના રવા પાપડી ચાટ રેસીપી મુખ્ય ફોટો

ફુદીના રવા પાપડી ચાટ

dharma Kanani
dharma Kanani @cook_19737958
જામ ખંભાળિયા

#ડિનર
#goldenapron3
#week13

#ડિનર
#goldenapron3
#week13

વધુ વાંચો

ફુદીના રવા પાપડી ચાટ

dharma Kanani
dharma Kanani @cook_19737958
જામ ખંભાળિયા

#ડિનર
#goldenapron3
#week13

#ડિનર
#goldenapron3
#week13

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપરવો
  • ૧/૨ કપ ફુદીનો ઝીણો સમારેલો
  • પાણી જરૂર મુજબ
  • સજાવટ માટે
  • ૧/૨ કપ બાફેલા બટાટા ના પૂરી
  • ૧/૨ કપ બાફેલા કાળા ચણા
  • ૧/૪ કપ સેવ
  • ૧/૪ કપ સિંગદાણા
  • ૧/૪ કપ ટામેટા ના ટુકડા
  • ૧/૪ કપ લીલી ચટણી
  • ૧/૪ કપ ખજૂરની ચટણી
  • ૧/૪ કપ લસણ ની ચટણી
  • ૧/૨ કપ દહીં
  • ૧/૪ કપ ડુંગળી ઝીણી સમારેલી
  • કોથમીર
  • ૧/૪ કપ ગાજર નું છીણ
  • ૧/૪ કપ બાફેલા બટાટા નું છીણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પ્લેટ માં બટાટા નું છીણ અને ગાજર નું છીણ પાથરી દો. તેના પર ચાટ પૂરી મૂકી દો.

    ફુદીના રવા પાપડી ચાટ રેસીપી સ્ટેપ1ફોટો
    ફુદીના રવા પાપડી ચાટ રેસીપી સ્ટેપ1ફોટો
    ફુદીના રવા પાપડી ચાટ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌ પ્રથમ રવો બરાબર સાફ કરી લો. ત્યાર બાદ તેમાં પાણી અને ફુદીનો ઝીણો સમારેલો ઉમેરી ને કણક તૈયાર કરો. જરા ઘી વાળો હાથ કરી ને લોટ કેળવી ને ઢાંકી દો.

    ફુદીના રવા પાપડી ચાટ રેસીપી સ્ટેપ2ફોટો
    ફુદીના રવા પાપડી ચાટ રેસીપી સ્ટેપ2ફોટો
    ફુદીના રવા પાપડી ચાટ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ૧૫ મિનીટ પછી તેમાં થી પાટલા પર મોટા રોટલા વણી લો. કોઈ પણ માપ ની પૂરી તૈયાર કરી લો. તેલ માં તળી લો. કાંટા ચમચી ની મદદ થી તેમાં કા પડી લેવા એટલે ફૂલે નહિ.

    ફુદીના રવા પાપડી ચાટ રેસીપી સ્ટેપ3ફોટો
    ફુદીના રવા પાપડી ચાટ રેસીપી સ્ટેપ3ફોટો
    ફુદીના રવા પાપડી ચાટ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેના પર બાફેલા ચણા, બટાટા ના ટુકડા,દહીં, ચટણી ઓ, સેવ, ટામેટા, ડુંગળી બધું વ્યવસ્થિત છાંટી દો.

    ફુદીના રવા પાપડી ચાટ રેસીપી સ્ટેપ4ફોટો
    ફુદીના રવા પાપડી ચાટ રેસીપી સ્ટેપ4ફોટો
    ફુદીના રવા પાપડી ચાટ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે ખૂબ જ પૌષટિક અને સ્વાદિષ્ટ વાનગી... ફુદીના રવા પાપડી ચાટ.

    ફુદીના રવા પાપડી ચાટ રેસીપી સ્ટેપ5ફોટો
    ફુદીના રવા પાપડી ચાટ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

dharma Kanani
dharma Kanani @cook_19737958
પર April 14, 2020 09:52
જામ ખંભાળિયા
I love cooking😊
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Nayana Pandya
Nayana Pandya @nayana_01
August 24, 2020 07:53
Nice recipe 👍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફુદીનો સોજી પાપડી ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખાંડવી
  2. દાલ મખની, જીરા રાઈસ, અને રૂમાલી રોટી
  3. પ્યાજ કચોરી
  4. ટુટી ફ્રૂટી
  5. ભેળ
  1. કારેલાનું શાક
  2. સ્વાદિષ્ટ જીરા પુરી તથા શક્કરપારા
  3. ઈન્સ્ટન્ટ બાસુંદી
  4. પનીર ના રસગુલ્લા
https://cookpad.wasmer.app/in-gu/recipes/11965255
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close