જુવાર મેથી પાલક હાર્ટસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક થાળી માં લોટ ચાળી લો. તેમાં બધા જ ઘટકો ઉમેરી દો. જરૂર મુજબ પાણી ઉમેરી કણક તૈયાર કરો. ૫ મિનીટ ઢાંકી દો. ત્યાર બાદ તેના લુઆ કરી મધ્યમ જાડા એવા રોટલા પાટલા પર વણી લો.
- 2
તેમાંથી 💓 આકાર ના બીબા થી આકાર આપી દો. ત્યાર બાદ તેને એક નોન સ્ટીક લોઢી પર ઘી તેલ લગાવી પકવી લો.
- 3
એક ડીસ માં ફોટા માં બતાવ્યાં મુજબ ચટણી અને કચુંબર ગોઠવી ને... તૈયાર કરેલા હાર્ટસ અને દહીં નું બાઉલ ગોઠવી દો. ખુબજ સરળ અને પોષ્ટીક ખોરાક.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11965317













ટિપ્પણીઓ