જુવારના લોટ નો શીરો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ને ચાળી ને એક બાઉલ માં લો. ત્યાર બાદ ઇનો સિવાય દરેક વસ્તુ તેમાં ઉમેરી દો. બરાબર મિક્સ કરી લીધા પછી તેમાં ઇનો ઉમેરી દો. અને નોન સ્ટીક લોઢી પર રેડી દો આં મિશ્રણ ને
- 2
તવિથા કે ચમચા ની મદદ થી હલાવો. ૫ મિનીટ માં જ સ્વાદિષ્ટ શીરો તૈયાર થઈ જસે. બદામ ની કતરણ ભભરાવી દો. ગરમ ગરમ પીરસો. ખૂબ જ સરળ સ્વાદિષ્ટ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11974278









ટિપ્પણીઓ