ફાફડા ગાંઠીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક થાળી માં લોટ ચાળી લો. તેમાં હિંગ, મીઠું, તેલ અને પાણી ઉમેરી કણક તૈયાર કરો. પૂરી ના લોટ જેવી. પછી તેને ઢાંકી દો. અડધી કલાક પછી તેમાંથી નાના લુવા કરી મસળી લેવું.
- 2
ફાફડા ગાંઠીયા માટે સ્પેશિયલ પાટલો છે તેના પર નાના નાના લુવા કરી પાટા હાથ ને હથેળી વડે કરી લો. પાટલો n હોય તો થાળી પર કરી શકાય છે. ત્યાર બાદ ગરમ ગરમ તેલ માં તળી લો.
- 3
તૈયાર છે સ્વાદિષ્ટ ફાફડા. હિંગ ભભરાવી દો. બહાર ના લારી ના ગાંઠિયા ખાવાના પણ ભૂલી જશો. અલગ સંભારો, મરચાં અને ડુંગળી સાથે પીરસો.
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11990798















ટિપ્પણીઓ (8)