રેડ વેલ્વેટ ખીચું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મોટા તપેલા માં પાણી લો. તેમાં આદુ મરચાની પેસ્ટ, બીટ નું ખમણ ઉમેરી ઉકળવા દો. બરાબર ઉકળી જાય એટલે કે ૨૦ થી ૨૫ મિનીટ સુધી માં સરસ ઉકળી જસે. એટલે નીચે ઉતારી તેમાં એક ચમચી તેલ ઉમેરો.
- 2
હવે તેમાં ચોખા નો લોટ ચાળી ને ઉમેરો. મિક્સ કરો. તેમાં હિંગ છાંટી દો. બરાબર મિક્સ કરી લો.
- 3
ફરી તેને લોઢી પર ધીમા તાપે ૫ મિનીટ ચડવા દો. બસ તૈયાર છે રેડ વેલ્વેટ ખીચું... ખુબજ સરસ રીતે બનાવી શકાય એવું ટેસ્ટી છે. તેના પર ઘી અથવા તેલ, હિંગ, મરચું, જીરું પાઉડર છાંટી દો. ગરમ ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11992147













ટિપ્પણીઓ