ટોમેટો વીથ મેથી ભાજી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ મા તેલ મુકો અને પછી તેમા રાઈ અને જીરૂ મુકીને પછી તેમા લસણની સુધારેલી કળીઓ નાખો અને કળીઓ થોડી લાલ થાય એટલે તેમાં સમારેલુ ટમેટુ ઉમેરો અને બરાબર ચડવા દયો
- 2
પછી જયારે ટમેટુ ચડી જાય એટલે તેમાં ધોઈને સમારેલુ મેથી ઉમેરો અને બરાબર ચડવા દયો પછી તેમા બધા મસાલા ઉમેરો અને થોડી વાર ચડવા દયો અને પછી તેને ભાખરી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12040952








ટિપ્પણીઓ