કોકોનેટ ચોકો કુકીઝ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બઘી સા્મગી ભેગી કરી લેવી.
- 2
પછી મેંદો, ઘઉં નો લોટ ને દરેલી ખાંડ ને ચાળી લેવી, પછી તેમા બેકીંગ પાઉડર, ઘી ને ટોપરાનું ક્ષીણ નાખી ને મિકસ કરવુ. પછી જરૂર મુજબ દૂધ ઉમેરીને ડો તૈયાર કરવો.
- 3
પછી તેના ગોળા વારી ને વચ્ચે ચેકસ જેવુ કરી ને ચોકો ચિપ્સ લગાવવા. પછી ગી્સ કરેલ પ્લેટ મા મુકી ને પી્હીટ તરેલ માઈકો્ મા ૧૭૦° ડી્ગી એ ૫, ૭ મિનિટ સુધી બેક કરવી.
- 4
પછી ઠંડી થાય એટલે માથે હરશીસ સીરપ નાખી ને સવॅ કરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12071155












ટિપ્પણીઓ