કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મુખવાસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મુખવાસ રેસીપી મુખ્ય ફોટો

મુખવાસ

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996

#કાંદાલસણ

આ લોકડાઉન મા રોજ નવુ નવુ બનાવી ને ખાધા પછી માથે કાઈક તો જોય ને. પાછુ બારે પાન કે મીઠો મસાલો કાઈ નથી મળતુ તો મે ઘરે જ ઓવન ખાલી ૫,૬ મિનિટ મા બનાવ્યો કડક મુખવાસ..

#કાંદાલસણ

આ લોકડાઉન મા રોજ નવુ નવુ બનાવી ને ખાધા પછી માથે કાઈક તો જોય ને. પાછુ બારે પાન કે મીઠો મસાલો કાઈ નથી મળતુ તો મે ઘરે જ ઓવન ખાલી ૫,૬ મિનિટ મા બનાવ્યો કડક મુખવાસ..

વધુ વાંચો

મુખવાસ

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996

#કાંદાલસણ

આ લોકડાઉન મા રોજ નવુ નવુ બનાવી ને ખાધા પછી માથે કાઈક તો જોય ને. પાછુ બારે પાન કે મીઠો મસાલો કાઈ નથી મળતુ તો મે ઘરે જ ઓવન ખાલી ૫,૬ મિનિટ મા બનાવ્યો કડક મુખવાસ..

#કાંદાલસણ

આ લોકડાઉન મા રોજ નવુ નવુ બનાવી ને ખાધા પછી માથે કાઈક તો જોય ને. પાછુ બારે પાન કે મીઠો મસાલો કાઈ નથી મળતુ તો મે ઘરે જ ઓવન ખાલી ૫,૬ મિનિટ મા બનાવ્યો કડક મુખવાસ..

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૬ મિનિટ
ધણી
  • ૨૫૦ ગા્મ વરીયાળી
  • ૨૫૦ ગા્મ ઘાણા
  • ૧ મોટુ લીંબુ
  • ૧ ચમચી મીઠું
  • ૧ ચમચી હળદર
  • ચપટીહીંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૬ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વરીયાળી ને ઘાણા ને સાફ કરીને મિકસ કરવા. પછી તેમા મીઠું, હળદર ને ચપટી હીંગ નાખીને મિકસ કરવુ.

    મુખવાસ રેસીપી સ્ટેપ1ફોટો
    મુખવાસ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમા લીંબુ નો રસ નીચવી ને ફરી સરખી રીતે મિકસ કરવુ.

    મુખવાસ રેસીપી સ્ટેપ2ફોટો
    મુખવાસ રેસીપી સ્ટેપ2ફોટો
    મુખવાસ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેને ઓવન મા ૩ મિનિટ સુધી શેકવુ. પછી બંધ કરી ને કાઢીને બઘી બા઼જુ એ થી સરખી રીતે હલાવી ને ફરી થી ૩ કે ૨.૩૦ મિનિટ સુધી સેકવુ.

    મુખવાસ રેસીપી સ્ટેપ3ફોટો
    મુખવાસ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બા્ઉન જેવુ થઈ જાસે પછી કાઢીને ઠંડો થાય એટલે બોટલ મા ભરી ને ગમે તયારે ફાકડા ભરવા. 😀

    મુખવાસ રેસીપી સ્ટેપ4ફોટો
    મુખવાસ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
પર April 12, 2020 15:52

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મુખવાસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખમણ
  2. પનીર પોપકોર્ન (Paneer popcorn recipe in gujarati)
  3. ગ્રીન પીસ ઉપમા
  4. સેમોલીના બીટ ઈડલી
  5. ફ્રૂટ બ્રેડ (Fruit Bread recipe in gujarati)
  1. ચણા નાં લોટ નાં પૂડલા
  2. રીંગણ બટાટા નુ શાક
  3. ઓલિયો (ઝારો)
  4. ભરેલા  બટેટા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12086565
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close