મેથી રીંગણ વડી વિથ ફુલકા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથીની ભાજી ને ઝીણી સમારીને ધોઈ નાખવી,રીંગણ ને ઝીણાં સમારવા એક ટામેટું સમારવું, વડી બનાવવા માટે ચણાના લોટ માં નમક ખાંડ તેલ હીંગ ભેળવી ખીરૂ તૈયાર કરવુ જરૂર મુજબ નુ પાણી ઉમેરો, કડાઈમાં તેલ ગરમ થાય એટલે પેલા હિંગ અને ટમેટુ વઘારી રીંગણ ઉમેરવાં બધા મસાલા માપસર નાખવા
- 2
રીંગણ થોડા ચડી જાય પછી તેમાં મેથી ની ભાજી ઉમેરો અને તૈયાર ખીરામાંથી નાની નાની વડી મુકવી,
- 3
૧૦ મિનીટ જેવો સમય લાગશે તૈયાર છે મેથી રીંગણ વડી વિથ ફુલકા 😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12102401












ટિપ્પણીઓ