કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેરેટ માવા કુલ્ફી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેરેટ માવા કુલ્ફી રેસીપી મુખ્ય ફોટો

કેરેટ માવા કુલ્ફી

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#goldenapron3
Week 1

#goldenapron3
Week 1

વધુ વાંચો

કેરેટ માવા કુલ્ફી

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#goldenapron3
Week 1

#goldenapron3
Week 1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 5કે ૬ વ્યક્તિ માટે
  • ૨૫૦ ગ્રામ ગાજર
  • ૧૦૦ ગ્રામ ખાંડ
  • 1વાટકી દૂધ
  • 2ચમચી ઘી
  • 5કે ૬ નંગ બદામ અને કાજૂ નો ભુક્કો
  • ગાર્નિશ માટે ચોકલેટ સોસ અને કાજૂ
  • કુલ્ફી માટે કુલ્ફી ના મોલ્ડ
  • કુલ્ફી સ્ટિક
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગાજર ને ધોઈ ને છાલ ઊતારી લેવાનું, ત્યારબાદ તેને છીની લેવાનું.

    કેરેટ માવા કુલ્ફી રેસીપી સ્ટેપ1ફોટો
    કેરેટ માવા કુલ્ફી રેસીપી સ્ટેપ1ફોટો
    કેરેટ માવા કુલ્ફી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ માવા ને ચિણી લેવાનું.

    કેરેટ માવા કુલ્ફી રેસીપી સ્ટેપ2ફોટો
    કેરેટ માવા કુલ્ફી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બદામ અને કાજૂ લીએ ને તેનો ભુક્કો કરી લેવાનું.. ત્યારબાદ બધી સામગ્રી તૈયાર કરી..ધીમા તાપે ગેસ ચાલુ કરી ઘી ગરમ કરવા મુકો..

    કેરેટ માવા કુલ્ફી રેસીપી સ્ટેપ3ફોટો
    કેરેટ માવા કુલ્ફી રેસીપી સ્ટેપ3ફોટો
    કેરેટ માવા કુલ્ફી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઘી ગરમ થાય એટલે તેમાં ગાજર નુ છીન સેકવાનું..ત્યારબાદ દૂધ અને માવો નાખી.. બંને સરખું મેલ્ટ થાય પછી ખાંડ અને કાજૂ બદામ નો ભુક્કો નાંખવાં.. આ બધું એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે શેકો..

    કેરેટ માવા કુલ્ફી રેસીપી સ્ટેપ4ફોટો
    કેરેટ માવા કુલ્ફી રેસીપી સ્ટેપ4ફોટો
    કેરેટ માવા કુલ્ફી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એકદમ ઘટ્ટ થઈ જાય ત્યાબાદ તેને એક પ્લેટ માં
    થોડું ઠંડુ થવા દેવાનું.. ત્યારબાદ તેને કુલ્ફી ના બીબા મા ભરી.. ડીપ ફ્રીજ મા ૭ કે ૮ કલાક સેટ કરવા મૂકી દેવાનું..

    કેરેટ માવા કુલ્ફી રેસીપી સ્ટેપ5ફોટો
    કેરેટ માવા કુલ્ફી રેસીપી સ્ટેપ5ફોટો
    કેરેટ માવા કુલ્ફી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સેટ થઇ જાય એટલે તેને સહેલાઈથી બીબા માંથી બહાર કાઢી ને.. એક પ્લેટ માં લઇ ચોકલેટ સોસ અને કાજૂ થી ગાર્નિશ કરીશું. ૨૦ થી ૨૫ મિનિટ મા કુલ્ફી બનાવવા માટેનો તિયાર થઈ છે.. કુલ્ફી ને સેટ થવા માટે ૭ કે ૮ કલાક ડીપ ફિજ મા રાખવું પડે.. તો કાએક અલગ રીત થી જ આ રેસીપી છે. ગાજર ની સીઝન મા આ રેસીપી જરૂર થી ટ્રાય કરજો.. અત્ત્રેક્ટિવે લાગશે.. નાના બાળકો ને પણ ભાવે તેેવું યમ્મી બને છે..

    કેરેટ માવા કુલ્ફી રેસીપી સ્ટેપ6ફોટો
    કેરેટ માવા કુલ્ફી રેસીપી સ્ટેપ6ફોટો
    કેરેટ માવા કુલ્ફી રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136
પર April 14, 2020 11:15
food lover 😍cooking lover 😍delicious dish maker 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગાજર ખોયા કુલ્ફી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખાંડવી
  2. દાલ મખની, જીરા રાઈસ, અને રૂમાલી રોટી
  3. પ્યાજ કચોરી
  4. ટુટી ફ્રૂટી
  5. ભેળ
  1. મેંદુ વડા
  2. બિસ્કિટ કેક
  3. લીલી ચોળી બટેટા નું શાક.
  4. ભાત ના રસદાર ઢોકળા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12111009
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close