મેગી ભેળ
#goldenapron3
Week ૩
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી, મરચા, ટામેટા બારીક સમારી, મકાઈ ના દાણા તૈયાર કરવા ના ત્યારબાદ મસાલા ત્યાર રાખવાનાં..
- 2
ત્યારબાદ મેગી ને બોએલ કરવાની.. ત્યારબાદ મેગી ને ચારણી માં લઇ પાણી કાઢી લેવાનું. ત્યારબાદ મેગી માંથી એકદમ પાણી નિતારી જાઈ..એટલે મેગી ને તળવા માટે તેલ મૂકવું.
- 3
તેલ આવી જાઈ એટલે મેગી ને મે જેવી રીતે ફોટો માં બતાવ્યું છે તેવી જ રીતે મેગી તેલ માં નાખી ને તળવું,
- 4
મેગી ફ્રાય થશે એટલે એકદમ આવી ફોટો માં છે તેવી લાગશે.. મેગી થોડી ઠંડી થઇ એટલે તેનો ભુકકો કરવાનો. ત્યારબાદ મેગી ના ભુક્કો માં સમારેલ વેજિટેબલ અને મકાઈ મિક્સ તેમાં સ્વાાનુસાર મીઠું, ઓરેગાનો, ચિલિફ્લેક ટમેટો સોસ મિક્સ કરી મેગી ભેળ સર્વ કરો.૧૫ કે ૨૦ મિનિટ મા આ યમ્મી અને દેલિયિસ ડિશ એટલે કે મેગી ભેળ તૈયાર થઈ જશે.જો તમે મારી રીત થી બનાવશો તો એકદમ સરળ અને સ્વાદિષ્ટ મેગી ભેળ બનશે.
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ