કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દમઆલુ વીથ રાઈસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દમઆલુ વીથ રાઈસ રેસીપી મુખ્ય ફોટો

દમઆલુ વીથ રાઈસ

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996

#ડીનર

#ડીનર

વધુ વાંચો

દમઆલુ વીથ રાઈસ

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996

#ડીનર

#ડીનર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ વયકિત
  • 1 વાટકીબાસમતી રાઈસ
  • ૫,૬ નાની બટેટી
  • મસાલા
  • ૧/૨ ચમચી જીરુ
  • ૫,૬ મરી
  • ૩,૪ લવીંગ
  • ટુકડા૧,૨ તજ ના
  • ૨,૩ એલચી
  • 1 ચમચીવરીયાળી પાાઉડર
  • 1તમાલપત્ર
  • ૧/૨ ચમચી કસુરી મેથી
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • ૧/૨ ચમચી હળદર
  • ૧/૨ ઘાણા પાઉડર
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • ૧/૨ ચમચી કીચન કીંગ મસાલો
  • 1 ચમચીમીઠું
  • ૨,૩ ડુંગળી
  • ૨,૩ ટમેટા
  • ૩,૪ લસણ ની કરી
  • 2લીલા મરચા
  • 1કટકો આદુ
  • 1 વાટકીદહી
  • ૧/૨ વાટકી, મલાઈ
  • તેલ વઘાર માટે જરૂરી મુજબ
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા ચોખા નેઘોય ને રાંધી લેવા. પછી બટેટી ને સાફ કરી ને કાટા વડે કાણા જેવા કરી ને તરી લેવી.

    દમઆલુ વીથ રાઈસ રેસીપી સ્ટેપ1ફોટો
    દમઆલુ વીથ રાઈસ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક વાસણમાં મા ૨ ચમચી તેલ મુકી ને જીરુ, મરી, ને બીજા આખા ગરમ મસાલા નાંખી ને ડુંગળી ને સાતળવી. કડક થાય એટલે ટમેટા ને લસણ, મરચા ને આદુ નાંખી ને ૨ મિનિટ સાતળવા.

    દમઆલુ વીથ રાઈસ રેસીપી સ્ટેપ2ફોટો
    દમઆલુ વીથ રાઈસ રેસીપી સ્ટેપ2ફોટો
    દમઆલુ વીથ રાઈસ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેને બલેનડર થી પીસી લઈ ને ગા્વી તૈયાર કરવી. પછી એક પેન મા તેલ મુકી ને તમાલપત્ર ને હીંગ નો વઘાર કરી ને તૈયાર કરેલ ગે્વી વઘારવી. પછી તેમા બટેટી નાખવી.

    દમઆલુ વીથ રાઈસ રેસીપી સ્ટેપ3ફોટો
    દમઆલુ વીથ રાઈસ રેસીપી સ્ટેપ3ફોટો
    દમઆલુ વીથ રાઈસ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે દહી ને મલાઈ મિકસ કરી ને તેમા મરચું પાઉડર, હળદર, મીઠું, ઘાણા પાઉડર, ને બેય ગરમ મસાલોતથા વરીયાળી પાઉડર નાખી ને મિકસ કરી ને ગે્વી મા નાખી ને બધુ હલાવી ને ૨ મિનિટ ઉકાળવુ.ને કસુરી મેથી છાટવી.

    દમઆલુ વીથ રાઈસ રેસીપી સ્ટેપ4ફોટો
    દમઆલુ વીથ રાઈસ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બસ પછી માથે કોથમીર નાખીને રાઈસ સાથે ગરમાગરમ સવॅ કરવુ

    દમઆલુ વીથ રાઈસ રેસીપી સ્ટેપ5ફોટો
    દમઆલુ વીથ રાઈસ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
પર April 14, 2020 17:09

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાઈસ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખાંડવી
  2. દાલ મખની, જીરા રાઈસ, અને રૂમાલી રોટી
  3. પ્યાજ કચોરી
  4. ટુટી ફ્રૂટી
  5. ભેળ
  1. આલુ ભજીયા
  2. આલુ_ચાટ
  3. ચીઝ-પનીર પરોઠા
  4. ફુટી પાણી પુરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/12115796
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close