મીની થેપલા પિઝા (Mini thepla pizza)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક થાળી માં થેપલા મૂકો. તેના પર લીલી ચટણી લગાવો. તેના પર ગરમ ગરમ રવાની મેગી પાથરી દો.
- 2
તેના પર બાફેલા મગ મૂકી દો. મગ માં હળદર, મરચું, મીઠું, ગરમ મસાલો, હિંગ, સ્વાદ અનુસાર ઉમેરી મિક્સ કરી ને જ ઉપયોગ માં લીધા છે.તેના પર શક્કરિયા નું છીણ, શેકેલા તલ, સોસ મૂકી ને પીરસો. જીરા વાળા દહીં સાથે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12116736










ટિપ્પણીઓ (5)