ઓરીઓ કેક પોપ્સ
#goldenapron3
Week 2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધું ઉપર દર્શાવેલ સામગ્રી તૈયાર કરી લો.
- 2
ત્યારબાદ ઓરિઓ બિસ્કીટ, દૂધ અને ખાંડ પાવડર ને મિકચર માં ક્રશ કરી લો. ત્યરબાદ તેને એક વાટકા માં કાઢી લો. બેટર મેડિયમ રાખવાનું. વધારે ઘટ્ટ કે વધારે પાતળું ના રાખવું. ત્યારબાદ એરીઓ કેક બનાવવા માટે પ્રેહિટ કરવા ધોકલિયું કે તપેલું રાખવું અને તેમાં કાથો આ ફોટો માં બતાવ્યું છે તેમ રાખવું ગેસ પર. પ્રેહિટ થઈ ત્યાં સુધી માં વાટકી માં કે ડિશ માં બેટેર ત્યાર કર્યું છે તેમાંથી થોડું બેટર અલગ કાઢી લેશું. કોન ભરવા માટે અને બાકી નું બેટર કેક બનાવવા ઉપયોગ કરશું.
- 3
પ્રેહિટ થઈ ત્યાં સુધી માં ફોટો માં બતાવ્યું પ્રમાણે વાટકી માં ઘી લગાડી તેમાં મેંદો નાખી રેડી કરશું.અને તેમાં ત્યાર કરેલું બેટર નાખશું. બેટર નાખી તેમાં ઇનો નાખી ને સરખું ચમચી થી હલાવી લેશું. જેવી રીતે ફોટા મા છે તેવી જ રીતે.
- 4
પ્રેહિટ થાય જાય ત્યારબાદ ફોટા મા છે તેવી રીતે વાટકી ને અંદર મૂકી ને ઢાંકણ ઢાંકી દેશું. ત્યારબાદ કેક ને ચપ્પુ ની મદદ થી જોઈ લેશું.ચપ્પુ માં જો કેક ના ચોંટે તો કેક તૈયાર છે તેમ સમજવું. ત્યારબાદ ફોટો માં જોઈ શકો છો કેક આવી જ રીત ના નીકળશે.કેક વળી વાટકી ઠંડી થઈ પચી તેને ડિશ માં કાઢી લેવાનું. ફોટો માં છે તેવી જ સરસ રીતે કેક બાર નીકળશે.આ કેક તૈયાર થવામાં ૧૫ કે ૨૦ મિનિટ થાય છે.
- 5
ત્યારબાદ તેને ભુક્કો કરી. તેના ફોટા માં બતાવ્યાં મુજબ ગોર વળી લેશું. ત્યારબાદ એક બોક્સ માં હોલ કરી ને બોક્સ તૈયાર કરશું.
- 6
ડિશ માં કોન સરખા ના રાએ શકે માટે તૈયાર કરેલ બોક્સ માં કોન ફોટા માં બતાવ્યાં મુજબ ગોઠવી લેશું. ત્યારબાદ જે બેટર અલગ રાખ્યું હતું તે આ કોન માં ભરશું અને ઉપર પેલા બોલ્સ રાખશું.
- 7
ત્યારબાદ ડીપ ફ્રિઝ માં ૧૦ મિનિટ સેટ થવા મુકશું. સેટ થાય જાઈ ત્યારબાદ બેટર માં ડીપ કરી તેની પર અલગ અલગ ચોકલેટ બોલ્સ અને વેરમિસિલી થી ગાર્નિશ કરીશુ. ત્યારબાદ તેને ૫ મિનિટ ડીપ ફ્રીઝ સેટ થવા દેશું.
- 8
સેટ થઇ જાય ત્યારબાદ તેને ડિશ માં કલરફૂલ વરમીસિલી થી ડેકોરેટ કરી અોરીઓ કેક પોપ્સ તૈયાર કરીશું. અહી મે કાએક અલગ રીતે આ પોપ્સ ત્યાર કર્યા છે.જે બધા લોકો ને પસંદ આવે તેવા છે. એરિઓ કેક પોપ્સ સ્વીટ અને યમ્મી લાગે છે.આ ડિશ તૈયાર કરવામાં ૩૦ થી ૩૫ મિનિટ થાય છે.
Keywords
Similar Recipes
More Recipes



























ટિપ્પણીઓ