કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટેટાની સૂકી ભાજી અને ફરસી પુરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટેટાની સૂકી ભાજી અને ફરસી પુરી રેસીપી મુખ્ય ફોટો

બટેટાની સૂકી ભાજી અને ફરસી પુરી

Helly Unadkat
Helly Unadkat @helly11
Khambhaliya

#goldenapron3
#week11

#goldenapron3
#week11

વધુ વાંચો

બટેટાની સૂકી ભાજી અને ફરસી પુરી

Helly Unadkat
Helly Unadkat @helly11
Khambhaliya

#goldenapron3
#week11

#goldenapron3
#week11

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૬ વ્યક્તિ
  • પુરી બનાવવા માટે
  • 2 વાટકીઘઉં નો લોટ
  • 2ચમચા ચણા નો લોટ
  • 1 ચમચીઅજમાં
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીમરચું પાવડર
  • 2પાવડા તેલ મણ માટે
  • તેલ પુરી તરવા માટે
  • સુકીભાજી બનાવવા માટે
  • 5-6 નંગબટેટા
  • 2પાવડા વઘાર માટે તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/2 ચમચીજીરું
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીમરચું પાવડર
  • 1/2 ચમચીધાણા જીરું
  • 2-3 ચમચીસીંગદાણા નો ભૂકો
  • 5-6પાન લીમડો
  • 2લીલા મરચા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પુરી બનાવવા માટે એક કાથરોટ માં ઘઉં નો લોટ તથા ચણા નો લોટ લયસુ. તેમાં મણ તેમજ મસાલા ઉમેરી લોટ તૈયાર કરીશુ.

    બટેટાની સૂકી ભાજી અને ફરસી પુરી રેસીપી સ્ટેપ1ફોટો
    બટેટાની સૂકી ભાજી અને ફરસી પુરી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈ માં તેલ ગરમ થવા મુકીસુ.તેલ ગરમ થાય ત્યાં સુધી લોટ માંથી લુવા તૈયાર કરી પુરી વણીશુ.

    બટેટાની સૂકી ભાજી અને ફરસી પુરી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલ ગરમ થઇ ગયા બાદ ફૂલ ગેસ પર પુરી ને તરી લયસુ.

    બટેટાની સૂકી ભાજી અને ફરસી પુરી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે સૂકી ભાજી બનાવવા માટે સૌ પ્રથમ બટેટા ને કુકર માં બાફવા મુકીશું.બટેટા બફાઈ ગયા બાદ થોડા ઠંડાં થાય એટલે છાલ ઉતારી ને સમારી લયસુ.

  5. 5

    ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ મુકીશું.તેલ ગરમ થઇ ગયા બાદ જીરું ઉમેરી લીમડા તથા લીલા મરચા નો વઘાર કરીશુ.ત્યારબાદ તેમાં બટેટા ઉમેરી બધા મસાલા ઉમેરી ત્યારબાદ તેમાં સીંગદાણા નો ભૂકો ઉમેરી બરાબર મિક્ષ કરી લયસુ.

    બટેટાની સૂકી ભાજી અને ફરસી પુરી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો હવે તૈયાર છે ફરસી પુરી,સુકીભાજી સાથે મરચા નું અથાણું તેમજ ઘર ના બનાવેલા ચોખા ના પાપડ.

    બટેટાની સૂકી ભાજી અને ફરસી પુરી રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Helly Unadkat
Helly Unadkat @helly11
પર April 17, 2020 13:44
Khambhaliya
❤️ I Love Cooking ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સૂકી ભાજી ફરસી પૂરી પુરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુખડી
  2. પાણીપુરી (હોમમેડ પુરી અને ૪ ફલેવર્સ ના પાણી)
  3. સ્મોકી ચના મસાલા વિથ વ્હિટ કૂલચા
  4. થીન ક્રસ્ટ ભાખરી પિઝા
  5. રવા પકોડા
  1. ગ્રીન ચટણી
  2. દહીં ફુદીનાની રેસ્ટોરન્ટ સ્ટાઈલ વાળી ચટણી
  3. ડેઝર્ટ
  4. ઈલાયચી શીખંડ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12154547
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close