રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા મસાલા તૈયાર કરી લો ને ચણાને પણ બાફી લો
- 2
ટમેટા ડુંગળી લસણ મરચું આદુ બધુ મિક્સરમાં લઈ અને ગ્રેવી તૈયાર કરી લો મને એક પેનમાં તેલ ગરમ કરો તેમાં સહેજ અહીં મુકી ગ્રેવી એડ કરો
- 3
ગ્રેવી થઈ ગયા પછી તેમાં હળદર મરચું મીઠું અને છોલે મસાલો ઉમેરી 5 મિનીટ સુધી હલાવો
- 4
સરસ મજાના મસાલા ચડી ગયા પછી તેમાં ચણાના એડ કરી પાંચથી સાત મિનિટ સુધી થવા દો
- 5
ચણા માથી તેલ છૂટું પડી જાય એટલે સમજવું કે આપણા ચણા રેડી છે
- 6
આ છોલે ભટુરે ગરમ ગરમ પૂરી નાન અથવા બટર રોટી સાથે પીરસી શકાય છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12156483






















ટિપ્પણીઓ (3)