કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઈડલી સંભાર
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઈડલી સંભાર રેસીપી મુખ્ય ફોટો

ઈડલી સંભાર

Helly Unadkat
Helly Unadkat @helly11
Khambhaliya

#goldenapron3
#week6
#ડીનર

#goldenapron3
#week6
#ડીનર

વધુ વાંચો

ઈડલી સંભાર

Helly Unadkat
Helly Unadkat @helly11
Khambhaliya

#goldenapron3
#week6
#ડીનર

#goldenapron3
#week6
#ડીનર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

6 વ્યક્તિ
  • ઈડલી બનાવવા માટે
  • 3 વાટકીખીચડિયા ચોખા
  • 1 વાટકીઅડદ દાળ
  • 1 ચપટીસૂકી મેથી
  • 1/2 વાટકીદહીં
  • 2 ચમચીમીઠા સોડા
  • મીઠું સ્વાદ મુજબ
  • સંભાર બનાવવા માટે
  • 1 વાટકીતુવેર દાળ
  • 1/2દૂધી
  • 2 નંગબાફેલા બટેટા
  • 2 નંગસરગવા ની સિંગ
  • 2ટમેટા
  • 1/2લીંબુ
  • 1આદુ નો ટુકડો
  • 3લીલા મરચા
  • 7-8લીમડા ના પાન
  • 5-6વઘાર ના મરચા ના કટકા
  • 2 ચમચીસંભાર મસાલો (હોમ મેડ)
  • લીલા ધાણા
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચીહળદર
  • 2 ચમચીમરચું પાવડર
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1/2 ચમચીજીરું
  • 1/2 ચમચીરાય
  • 2પાવડા તેલ વઘાર માટે
  • ચટણી બનાવવા માટે
  • 1 નાની વાટકીદાળિયા ની દાળ
  • 1 નાની વાટકીનારિયેળ નું ઝીણું ખમણ
  • 2ટી. કપ દહીં
  • મીઠું સ્વાદ મુજબ
  • 5-6લીમડા ના પાન
  • 5-6કટકા વઘાર ના મરચા
  • 1/2 ચમચીરાય
  • 2 ચમચીવઘાર માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આપણે 3 વાટકી ચોખા, 1 વાટકી દાળ, તેમજ મેથી ને ધોઈ ને અલગ-અલગ વાસણ માં 7 થી 8 કલાક માટે પલાડીસુ.

    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ1ફોટો
    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ1ફોટો
    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    7 થી 8 કલાક પલળી ગયા બાદ તેને મિક્સચર માં ક્રશ કરી લયસુ.હવે આ ક્રશ કરેલ દાળ, ચોખા, મેથી એક જ વાસણ માં મિક્સ કરવાના છે.સાથે તેમાં દહીં ઉમેરી વ્યવસ્થિત હલાવી લયસુ.

    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ આ મિશ્રણ ને 5 થી 6 કલાક તડકા માં મુકીશું.જેથી ગરમી ના કારણે સરસ આથો આવી શકે.

    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ3ફોટો
    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આથો આવી ગયા બાદ ઈડલી ના ખીરા ને તડકા માંથી લય લેસુ.

    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ ઈડલી બનાવવા ના સમયે તેમાં મીઠું,મીઠા સોડા તેમજ થોડું નવશેકું ગરમ પાણી એડ કરી ખીરા ને બરાબર એક જ સાઈડ હલાવીસુ.

    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ ઈડલી ના મશીન માં અથવા તો ઢોકરીયા માં ઈડલી બનાવવા માટે મુકીસુ.મારી પાસે બન્ને માંથી કય પણ અવેલેબલ ન હોવાથી મેં એક કડાઈ માં ચાણની પર વાટકી માં ખીરું ભરી ને ઇડલી પકવવા મૂકી છે.

  7. 7

    તે માટે એક કડાઈ માં થોડું પાણી ગરમ મૂકી પાણી ઉકળે ત્યારે તેના પર ચાણની મૂકી તેમાં ખીરાની વાટકી મુકીશું. અને તેને 5 થી 7 મિનિટ માટે ઢાંકી ને રાખીશું.

    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ7ફોટો
    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ7ફોટો
    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    સંભાર બનાવવા માટે દાળ, બટેટા,સિંગ,દૂધી ને બાફી લયસુ.

    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે ટમેટા, મરચા સમારી લયસુ તેમજ આદુ ખમણી લયસુ.તેમજ વઘાર ની બીજી વસ્તુ તૈયાર કરી એક તપેલા માં તેલ ગરમ મૂકી વઘાર કરીશુ.ટમેટા ચડી જાય ત્યારબાદ દાળ તેમજ દૂધી, બટેટા,સિંગ ઉમેરી બધો મસાલો એડ કરીશુ.

    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ9ફોટો
    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ9ફોટો
    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    થોડો સંભાર ગરમ થઇ ગયા બાદ તેમાં સંભાર મસાલો તેમજ લીંબુ એડ કરી સંભાર ને ઉકળવા દયસુ.અહીં મેં ઘરે બનાવેલો સંભાર મસાલો યુઝ કરેલો છે.

    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    ત્યારબાદ ચટણી બનાવવા માટે દાળિયા ની દાળ તેમજ નારિયેળ ના ખમણ ને મિક્સચર માં ક્રશ કરી લયસુ.સાથે થોડું દહીં તેમજ મીઠું એડ કરીશુ.

    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ11ફોટો
    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે એક વાસણ માં 2 ચમચી તેલ ગરમ મૂકી વઘાર કરીશુ.હવે વઘાર ને ચટણી માં એડ કરી બરાબર મિક્ષ કરી લયસુ.

    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ12ફોટો
    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ12ફોટો
    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    છેલ્લે સંભાર પર લીલા ધાણા ઉમેરિસુ.તો હવે સર્વ કરવા માટે રેડ્ડી છે આપણા ઈડલી સંભાર વિથ ચટણી.

    ઈડલી સંભાર રેસીપી સ્ટેપ13ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Helly Unadkat
Helly Unadkat @helly11
પર April 18, 2020 09:36
Khambhaliya
❤️ I Love Cooking ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઈડલી સંભાર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભરેલા શાકનો મસાલો(Stuffing Recipe in Gujrati)
  2. આલુ પરાઠા
  3. ફુદીના રાઈસ
  4. પાપડી પીઝા
  5. સુરતની "આલુપૂરી" અને            "ચીઝ આલુ પૂરી"
  1. સ્વામિનારાયણ મસાલા ખીચડી
  2. રગડા ચાટ
  3. તવા પાવ ભાજી
  4. ઓરીયો મિલ્ક શેક
https://cookpad.wasmer.app/in-gu/recipes/12167159
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close