ચાઈનીઝ પ્લેટ

રોજ રોજસાદુ તો ન જ ભાવે. તો આજે મારી લાડકી ની ફરમાઈશ ને ફેવરિટ હોવાથી # ડીનર મા ચાઈનીઝ પ્લેટ મા મનચુરીયન, નુડલ્સ ને રાઈસ બનાવયા. ઘર મા બધી થોડી વસ્તુ હતી ને ધણી ન પણ હતી તો પણ ચલાવી ને
ટેસ્ટી ટેસ્ટી બનાવી જ નાખયુ.
ચાઈનીઝ પ્લેટ
રોજ રોજસાદુ તો ન જ ભાવે. તો આજે મારી લાડકી ની ફરમાઈશ ને ફેવરિટ હોવાથી # ડીનર મા ચાઈનીઝ પ્લેટ મા મનચુરીયન, નુડલ્સ ને રાઈસ બનાવયા. ઘર મા બધી થોડી વસ્તુ હતી ને ધણી ન પણ હતી તો પણ ચલાવી ને
ટેસ્ટી ટેસ્ટી બનાવી જ નાખયુ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા રાઈસ ને કડક રાંધી ને રાખી દેવા.
- 2
ત્યારબાદ બધા વેજ. ને સમારી ને રેડી રાખવા.
- 3
હવે સૌથી પહેલા મનચુરીયન બનાવવા માટે બીટને કોબી ને ખમણી ને તેમા મરચું પાઉડર, મીઠું ને જરા મરી છાટી ને બઘા લોટ સાથે મિકસકરવા. આમ તો મેંદો હોય પણ હતો નહી એટલે આ બધા લોટ થી ચલાવયુ. પાણી નાખવા ની જરૂર નથી એમજ મસળી ને ગોળા વારી ને તળી લેવા.
- 4
હવે ઠંડા થાય એટલે એક વાસણમાં ૨ ચમચી તેલ, મુકી ને તેમા ચપટી હીંગ થી ડુંગળી સોતળવી. પછી કડક જેવી થાય એટલે તેમા આદુ,મરચુ,નેસલણને સાતળવા પછી કેપ્સિકમ, ટમેટા ને કોબીજ નાખી ને ૨ મિનિટ સાતળવુ
- 5
પછી તેમા ત્રણેય સોસ ને વીનેગર નાખી ને જરા મરી પાઉડર ને મીઠું નાખીને, મનચુરીયન નાખી ને મિકસ કરવુ. ડા્ય લાગે તો ૧ વાટકી પાણી મા કોનફલોર હલાવી ને નાખી ને ઉકાળી રેડી કરવા.
- 6
હવે નુડલ્સ બનાવવા માટે ૧૦ વાટકી પાણી લઈ તેમા જરા તેલ ને મીઠું નાખીને નુડલસ નાખી ઉકાળવું. પછી સોફટ થાય એટલે ભાત ઓસાવી તેમ ઓસાવવા. પછી ઉપર ઠંડુ પાણી રેડી ને હલાવવુ એટલે ચોટે નય. પછી ઉપર ના મનચુરીયન ની સેમ પો્સેસ ની જેમ ફા્ય કરવા.
- 7
હવે રાઈસ માટે ૨ ચમચી તેલ મા ડુંગળી ને જરા બા્ઉન કરવી. પછી તેમા બાકીના વેજ સાતળવા. પછી તેમા રાઈસ નાખીને રેડી મસાલો તથા સેઝવાન સોસ નાખીને મિકસ કરવુ.જરા મીઠું ને મરી પાઉડર નાખી ને કોથમીર છાટી સવॅ કરવા
- 8
બસ પછી સવીॅગ પલેટ મા ત્રણેય વાનગી ગોઠવી ને માથે કોથમીર છાટી સર્વ કરવી.
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ