શાહી પનીર વિથ ગાર્લીક નાન
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈ મા થોડુ તેલ મુકો અને પછી તેમા લસણની કળીઓ, લવિંગ તજ સુકુ મરચુ નાખી તેમા મોટા સુધારેલા ટમેટા, ડુંગળી અને મરચુ નાખી થોડુ સાતળી લ્યો
- 2
પછી થોડુ ઠંડુ થઇ જાય પછી તેને મીકસર મા ગ્રેવી બનાવી લ્યો અને તેમાં થોડુ દઈ ઉમેરી થોડુ મિક્સ કરો, ત્યાર બાદ હવે એક કડાઈ મા તેલ મૂકીને તેમા ગ્રેવી નો વઘાર કરો અને પછી તેમા બધા મસાલા ઉમેરો અને ચડવા દયો
- 3
પછી તેમા થોડુ ઘી ઉમેરી દયો અને પછી તેમા થોડુ પાણી ઉમેરો અને બરાબર ચડવા દયો થોડી વાર પછી તેમા તળેલા પનીરના ટુકડા ઉમેરો અને બરાબર ચડવા દયો થોડી વાર પછી તેને નીચે ઉતારી ગરમ નાન સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12173518












ટિપ્પણીઓ (4)