વેજ.સ્પ્રિંગ રોલ
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ ગરમ મૂકી તેમા ડુંગળી,ગાજર,કેપ્સીકમ ઉમેરો.પછી તેને સાંતળો.પછી તેમા મીઠું સ્વાદ અનુસાર,મરી પાવડર,સોયા સોસ અને લીલી ડુંગળી ના પાન ઉમેરી દો.પૂરણ તૈયાર છે.
- 2
પછી મેંદા નો લોટ બાંધવો.પછી તેનો લુવો લઈ વણી લો. પછી તેમા પૂરણ ભરી રોલ વાળવો.પછી તેને તળી લો.તો તૈયાર છે ટેસ્ટી વેજ.સ્પ્રિંગ રોલ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12188305




ટિપ્પણીઓ