કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભગત મુઠીયા (Muthia Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભગત મુઠીયા (Muthia Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભગત મુઠીયા (Muthia Recipe In Gujarati)

Sonal Naik
Sonal Naik @cook_18398850
Bilimora

#લોકડાઉંન
#ડીનર

#લોકડાઉંન
#ડીનર

વધુ વાંચો

ભગત મુઠીયા (Muthia Recipe In Gujarati)

Sonal Naik
Sonal Naik @cook_18398850
Bilimora

#લોકડાઉંન
#ડીનર

#લોકડાઉંન
#ડીનર

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૪ વ્યક્તિ
  • ૧વાટકો ચણા ની દાળ
  • 2કાદા સુકા
  • ૨ટમેટા
  • ૧ઝુડી લીલા કાદા
  • 2ચમચી આદૂ મરચા લસણ ની પેસ્ટ
  • 1ચમચી લાલ મરચુ
  • લીલા ધાણા
  • ૧ચમચી હળદર
  • 1ચમચી ગરમ મસાલો
  • 1ચમચી ધાણા જીરું
  • મુઠીયા તળવા માટે તેલ
  • 1ચમચી જીરું
  • મીઠુ સ્વાદ અનુસાર
  • 1તમલ્પત્ર
  • લવિંગ
  • ચપટી સોડા ખાવાનો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં ચણાની દાળ ને ૪ કલાક ગરમ પાણી મા બોળી રખાવી.પછી પણી નીતરી મિક્સર મા વાટી લેવી.હવે અને એક બાઉલ મા કાઢી લેવી.પછી તેમા ૧ ચમચી આદૂ મરચા લસણ ની પેસ્ટ,હળદર,ધાણા જીરું,મીઠુ સ્વાદ અનુસાર નાખવું.લીલા કાદા માથી અડધા કાંદા ઝીણા સમરી નાખવા.ચપટી ખાવાનો સોડા નાખી બરાબર મિક્સ કરવુ.
    પછી આમાંથી મુઠીયા વળી ગરમ તેલ મા તળી લેવા.
    હવે જે તેલ મા મુઠીયા તાંળયા તે વધેલું તેલ ગાળી ને એક પેન મા લેવુ. ગેસ પર મુકવું પછી તેમા તમલ્પત્ર લવિંગ નાખી આદૂ મરચા લસણ ની પેસ્ટ પેસ્ટ નાખી સાંતળવુ.

    ભગત મુઠીયા (Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભગત મુઠીયા (Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભગત મુઠીયા (Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમા કાંડા ઝીણા સમારેલા ઉમેરવા પછી લીલા કદ પણ ઝીણા સમારેલા ઉમેરવા. કાદા સતલય એટલે ટામેટાં ઝીણા સમરલ ઉમેરવા થોડી વાર પછી મસાલા કરવા તેમા હળદર,મીઠુ લાલ મરચુ ઉમેરી ગરમ મસાલો ઉમેરવો. પછી તેમા ૨ગ્લાસ પણી ઉમેરી પણી ઉકળવા દેવું. પછી તેમા તળેલા મુઠીયા ઉમેરી થવા દેવું.તેલ ઉપર આવી જય અટલે ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી રેહવ દેવું...1/2 કલાક પછી લીલા ધાણા નાખી ચોખા ના પૂળા સમારલો કાંદો અને પાપડ સાથે સર્વ કરવુ..

    ભગત મુઠીયા (Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભગત મુઠીયા (Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભગત મુઠીયા (Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ભગત મુઠીયા (Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભગત મુઠીયા (Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભગત મુઠીયા (Muthia Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Naik
Sonal Naik @cook_18398850
પર April 20, 2020 18:15
Bilimora
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Payal Nishit Naik
Payal Nishit Naik @cook_19891886
April 21, 2020 05:57
વાહ, બોજ મસ્ત😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભગત મુઠીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મોતીચૂર આઇસ્ક્રીમ (Motichur ice cream recipe in gujarati)
  2. પાઉંભાજી ફલેવડૅ ઈદડા રોલ  &સેન્ડવિચ ઢોકળા
  3. ઈડલી ચીલી
  4. કેળા મેથી ના ભજીયા
  5. સાતધાનની ખીચડી/ ખીચડો
  1. રવા નાં અપામ વડા
  2. આમ પન્ના સરબત
  3. ખાંડવી
  4. સમોસા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12202952
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close