ચીઝ મેગી પિઝા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેગી નો જીનો ભકો કરી નાખવો.ત્યાર બાદ મેંદા ના લોટ માં પાણી નાખી પેસ્ટ બનાવી... ત્યાર પછી કેપ્સીકમ ડુંગળી ટમેટું ઝીણું સમરી લેવું...હવે એક વાસણમાં મેગી નો ભૂકો તેમાં કેપ્સીકમ ડુંગળી ટમેટું નાખી તેની અંદર ચિલી ફ્લેક્સ herbs તેમજ પિઝા મસાલો અને ગરમ મસાલો નાખી તમેજ મીઠું સ્વાદ મુજબ અને મેગી મસાલો નાખી બરાબર મિક્સ કરી દેવું...
- 2
હવે બધું મિશ્રણ મિક્સ કર્યા બાદ તેમાં મેંદા ની પેસ્ટ નાખી બરાબર હલાવી નાખવું...
- 3
ત્યાર બાદ મિશ્રણ ને તવી પર તેલ નાખી પાથરી દેવું...અને ગુલાબી રંગ ની થાય ત્યારબાદ તેની બીજી બાજુ સેકી લેવું...અને તેને ચીઝ થી ગાર્નિશ કરવું...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12271803












ટિપ્પણીઓ