કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચણાદાલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચણાદાલ રેસીપી મુખ્ય ફોટો

ચણાદાલ

Trivedi Bhumi
Trivedi Bhumi @cook_19951758
Bvn

#ડિનર અત્યારે બને ત્યાં સુધી કઠોળ નો ઉપયોગ વધુ કરવો હિતાવહ છે

#ડિનર અત્યારે બને ત્યાં સુધી કઠોળ નો ઉપયોગ વધુ કરવો હિતાવહ છે

વધુ વાંચો

ચણાદાલ

Trivedi Bhumi
Trivedi Bhumi @cook_19951758
Bvn

#ડિનર અત્યારે બને ત્યાં સુધી કઠોળ નો ઉપયોગ વધુ કરવો હિતાવહ છે

#ડિનર અત્યારે બને ત્યાં સુધી કઠોળ નો ઉપયોગ વધુ કરવો હિતાવહ છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1વાટકો ચણા દાળ
  • 2દેશી ટમેટા
  • ૧ચમચી લસણની પેસ્ટ
  • ૧ચમચી ધાણાજીરું
  • ૧ચમચી લાલ મરચુ
  • અડધી ચમચી હીંગ
  • અડધી ચમચી જીરૂ
  • અડધી ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 4પાવળા તેલ
  • ૨તીરખી મીઠો લીમડો
  • પાણી જરૂર મુજબ
  • થોડી કોથમીર સજાવટ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાદાલ બનાવવા માટે સૌપ્રથમ અેક તપેલીમાં ગરમ પાણી મુકી તેમા અડધી કલાક દાળ ને પલાળી લેવી

    ચણાદાલ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કુકરમા તેલ મુકો અને તેમાં જીરૂ તતડી જાય પછી લસણની પેસ્ટ નાંખીને બરાબર સાંતળો અને પછી તેમા હીંગ ઉમેરો અને પછી તેમા મીઠો લીમડો અને જીણા સમારેલા ટમેટા નાખો

    ચણાદાલ રેસીપી સ્ટેપ2ફોટો
    ચણાદાલ રેસીપી સ્ટેપ2ફોટો
    ચણાદાલ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટમેટા થોડા ચડી જાય એટલે તેમાં બધા મસાલા ઉમેરો અને બરાબર મિક્સ કરો અને પછી તેમા ચણા ની દાળ ઉમેરો અને એક ગ્લાસ જેટલુ પાણી ઉમેરો અને બરાબર ઉકળવા મંડે એટલે તેમાં કોથમીર નાખી કુકર બંધ કરી ૪ સિટી વગાડી લ્યો અને ગરમ ગરમ રોટલી અને ભાત સાથે સર્વ કરો

    ચણાદાલ રેસીપી સ્ટેપ3ફોટો
    ચણાદાલ રેસીપી સ્ટેપ3ફોટો
    ચણાદાલ રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Trivedi Bhumi
Trivedi Bhumi @cook_19951758
પર April 26, 2020 11:07
Bvn
H
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
  2. મેન્ગો આઇસ્ડ ટી (Mango ice tea in gujrati)
  3. કોલ્ડ કોકો (Cold Cocco Recipe In Gujarati)
  4. છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
  5. ફેટ બર્નિંગ જિન્જર ટરમેરિક ટી (Turmeric tea in gujrati)
  1. ફાડા લાપસી
  2. ફ્રોઝન હોટ ચોકલેટ કોફી
  3. ઢેબરા
  4. ડ્રાય મસાલા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12283395
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close