કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાળ પકવાન (Dal pakwan in gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાળ પકવાન (Dal pakwan in gujrati) રેસીપી મુખ્ય ફોટો

દાળ પકવાન (Dal pakwan in gujrati)

Surekha Parekh
Surekha Parekh @cook_18103066

#week 15
#Dal
#goldenapron3

#week 15
#Dal
#goldenapron3

વધુ વાંચો

દાળ પકવાન (Dal pakwan in gujrati)

Surekha Parekh
Surekha Parekh @cook_18103066

#week 15
#Dal
#goldenapron3

#week 15
#Dal
#goldenapron3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • દાલ બનાવવા માટે -
  • 2 ટેબલ સ્પૂનતેલ
  • ૧/૨ ચમચી જીરૂ
  • 1 ટેબલસ્પૂનઆદુ મરચાંની પેસ્ટ
  • ૧/૨ કપ ચણા ની દાળ (પલારેલી)
  • મીઠું
  • ૧/૨ ચમચી લાલ મરચું
  • ૧/૨ ચમચી હળદર
  • 1 ચમચીધાણા જીરૂ
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • લીલા ધાણા
  • પકવાન બનાવવા માટે -
  • 1 કપમેંદો
  • ૧/૪ કપ સોજી
  • 2 ચમચીચણા નો લોટ
  • ૩થી૪ ટેબલસ્પૂન તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧/૨ ચમચી જીરૂ
  • ગાર્નિશીગ માટે -
  • આમલી ની ચટણી
  • કોથમીર ફુદીનાની ચટણી સેવ
  • ડુંગળી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણાની દાળ ને ૨ કલાક સુધી પલાળી રાખો

    દાળ પકવાન (Dal pakwan in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેને કૂકર મા લઇ પાણી અને મીઠું ઉમેરી ૧ સીટી વગાડી લો

    દાળ પકવાન (Dal pakwan in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દાળ આખી રહેવી જોઈએ, તેથી ૧ જ સીટી વગાડવી

    દાળ પકવાન (Dal pakwan in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ એક વાસણ મા તેલ ગરમ કરી તેમાં જીરૂ નાખી તતડે એટલે તેમાં આદુ મરચાંની પેસ્ટ ઊમેરી

    દાળ પકવાન (Dal pakwan in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સાતળી લો, ત્યારબાદ તેમા મીઠોલીમડો અને બાફેલી ચણા ની દાળ ઉમેરી મિક્સ કરી તેમાં

    દાળ પકવાન (Dal pakwan in gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    લાલ મરચું, હળદર, ધાણા જીરૂ, મીઠું, ગરમ મસાલો મિક્સ કરીને થોડીવાર ઉકાળી ધાણા ઉમેરી ઉતારી લો

    દાળ પકવાન (Dal pakwan in gujrati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ મેંદો, સોજી, ચણા નો લોટ મિક્સ કરી તેમા મીઠું, જીરૂ, તેલ ઊમેરી

  8. 8

    લોટ બાંધી લો અને એના ગુલ્લા પાડી મોટી પુરી વણી કાણા પાડી કડક તળી લો

    દાળ પકવાન (Dal pakwan in gujrati) રેસીપી સ્ટેપ8ફોટો
    દાળ પકવાન (Dal pakwan in gujrati) રેસીપી સ્ટેપ8ફોટો
    દાળ પકવાન (Dal pakwan in gujrati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે તેની ઉપર ચણા ની દાળ નુ સ્ટફીગ મૂકી તેની ઉપર લીલી ચટણી,

    દાળ પકવાન (Dal pakwan in gujrati) રેસીપી સ્ટેપ9ફોટો
    દાળ પકવાન (Dal pakwan in gujrati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    મીઠી ચટણી, ડુંગળી, સેવ ભભરાવી સર્વ કરો.

    દાળ પકવાન (Dal pakwan in gujrati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Surekha Parekh
Surekha Parekh @cook_18103066
પર April 27, 2020 10:10

ટિપ્પણીઓ

Swaminathan
Swaminathan @Swami_180828
April 27, 2020 11:13
recipe title name not update d. please update Madam 🙏
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ પકવાન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)
  2. દૂધી ના સ્ટફ પરોઠા
  3. જીની ઢોસા રોલ્સ (Gini Dosa Rolls Recipe In Gujarati)
  4. રવા ની મેગી અને મસાલો
  5. મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
  1. રેડ પાસ્તા (Red pasta in gujrati)
  2. લસણીયા બટેટા (Lasaniya bateta in gujrati)
  3. ચુરમાના લાડુ (Churma laddu in gujrati)
  4. ભીંડી મસાલા (Bhindi masala in gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12298919
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close