ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)

Manisha Desai @manisha12
#goldanapron3
#weak15#kukiz.
ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Chocolate Chips Cookies Recipe In Gujarati)
#goldanapron3
#weak15#kukiz.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ઘી અને ખાંડ લય બરાબર મિકસ કરીને ક્રીમી થાય ત્યાં સુધી ફીણો પછી એમાં વેનીલા અસેંસે અને બેકિંગ પાઉડર અને કોકો પાવડર મિક્સ કરી દો. પછી એમાં રવો અને મેંદો ઉમેરી ૩ ચમચી દુધ ઉમેરી લૂવો તૈયાર કરો.
- 2
હવે એ તૈયાર કરેલા લુવા ને ૧૦ મિનિટ ફીઝ માં મૂકી દો. પછી એના નાના નાના લુવા કરી વચ્ચે ચાર પાંચ ચોકલેટ ચિપ્સ મૂકી ગોળ લુવો વાડી પછી થોડો ઠેપીને ઉપર ચોકલેટ ચિપ્સ મૂકી બધી કૂકીઝ તૈયાર કરી લ્યો.
- 3
હવે બધી કૂકીઝ ને બેકિંગ ટ્રે માં મૂકી ૨૫ મિનિટ માટે બેક કરી દો. માઇક્રોવેવ ને ૧૮૦ પર પ્રી હિટ કરી લેવું ૫ મિનિટ માટે પછી કૂકીઝ બેક કરવા મૂકો. તૈયાર છે ટેસ્ટી કૂકીઝ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12301429












ટિપ્પણીઓ (5)