ચોકલેટ બટર કૂકીઝ (Chocolate Butter Cookies Recipe In Gujarati)

Bhavika thobhani @cook_22524895
ચોકલેટ બટર કૂકીઝ (Chocolate Butter Cookies Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ મા બટર અને ઘી લઇ બ્લેન્ડ કરો ત્યાર બાદ તેમાં સુગર પાવડર ઉમેરી બ્લેન્ડ કરો ત્યાર બાદ તેમાં ઘઉં નો લોટ કોકો પાવડર બેકિંગ પાવડર અને મિલ્ક ઉમેરી હાથે થી થોડી વાર મિક્સ કરો એટલે કુકીસ માટે નું બેટર તૈયાર થઈ જશે
- 2
હવે તેને રાઉન્ડ શેપ મા વારી ઓવન ટ્રે ઘી અથવા બટર થી ગ્રીસ કરી મૂકી દો ત્યાર બાદ ઓવન ને 10 મિનીટ પ્રી હીટ કરી 180 ટેમ્પરેચર પર 10 થી 15 મિનિટ પકાવો તો તૈયાર છે આ ચોકલેટ બટર કુકિસ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12302490






ટિપ્પણીઓ