કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ ભીંડી મસાલા સબ્જી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ ભીંડી મસાલા સબ્જી રેસીપી મુખ્ય ફોટો

આલુ ભીંડી મસાલા સબ્જી

Diya Vithalani
Diya Vithalani @cook_21164068

#goldenapron3
#week15

#goldenapron3
#week15

વધુ વાંચો

આલુ ભીંડી મસાલા સબ્જી

Diya Vithalani
Diya Vithalani @cook_21164068

#goldenapron3
#week15

#goldenapron3
#week15

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 નંગલીલું મરચું
  • 250 ગ્રામભીંડા
  • 2 નંગબટેટા
  • 6 ચમચીતેલ
  • 1/2 ચમચીરાઈ,જીરું
  • 2 ચમચીચણાનો લોટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીહળદર
  • 2 ચમચીમરચું પાવડર
  • 2 ચમચીધાણા જીરું પાવડર
  • 2 નંગટમેટાં
  • 2 ચમચીસીંગ દાણા નો ભૂકો
  • થોડાધાણા સમારેલા
  • 1 ચમચીતલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ભીંડા લો.તેને ધોઈ કોરા કરી લો.પછી તેમા ઉભા કાપા કરો.બટેટા ની ઉભી ચીર કરી લો.

    આલુ ભીંડી મસાલા સબ્જી રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ ભીંડી મસાલા સબ્જી રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ ભીંડી મસાલા સબ્જી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક બાઉલમાં ચણા નો લોટ લઈ તેમા બધા મસાલા ઉમેરી મીક્સ કરો.પછી ભીંડા મા ભરી લો.

    આલુ ભીંડી મસાલા સબ્જી રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ ભીંડી મસાલા સબ્જી રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ ભીંડી મસાલા સબ્જી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બટેટા તળી લો.એક તપેલીમાં તેલ ગરમ મૂકી તેમા રાઈ,જીરું ઉમેરો.પછી ટમેટાં,મરચા ઉમેરી ભરેલા ભીંડા ઉમેરી દો.પછી તેને ધીમા તાપે ચઢવા દો.

    આલુ ભીંડી મસાલા સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ ભીંડી મસાલા સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ ભીંડી મસાલા સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ભીંડા ચડી જાય પછી તેમા બધા મસાલા ઉમેરી મીક્સ કરો.પછી તેમા તળેલા બટેટા ઉમેરો.પછી તેને એક પ્લેટ માં લઈ સવૅ કરો. તો તૈયાર છે આલુ ભીંડી મસાલા સબ્જી.

    આલુ ભીંડી મસાલા સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ ભીંડી મસાલા સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Diya Vithalani
Diya Vithalani @cook_21164068
પર April 30, 2020 08:53

ટિપ્પણીઓ

Nayana Pandya
Nayana Pandya @nayana_01
September 06, 2020 16:29
Nice!!
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા ભીંડા Masala શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સાદા ઢોસા
  2. વધેલા ભાતના પિઝા.(leftover rice pizza in gujarati.)
  3. સંભાર-ભાત
  4. સિંધી દાલ પકવાન
  5. સ્વીટ એન્ડ સોલ્ટી કુકીઝ (sweet and salty cookies in gujarati)
  1. સુખડી (Sukhadi recipe in gujrati)
  2. વઘારેલા ઠોકળા (Dhokla recipe in gujrati)
  3. ધઉં ને ચણા  ની ઘુઘરી
  4. કેસર બાસુંદી (Kesar Badundi recipe in gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12303882
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close