કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પિઝા કોન ઢોસા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પિઝા કોન ઢોસા રેસીપી મુખ્ય ફોટો

પિઝા કોન ઢોસા

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#ચોખા#ભાત#રેસીપી#કોન્ટેસ્ટ#

#ચોખા#ભાત#રેસીપી#કોન્ટેસ્ટ#

વધુ વાંચો

પિઝા કોન ઢોસા

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#ચોખા#ભાત#રેસીપી#કોન્ટેસ્ટ#

#ચોખા#ભાત#રેસીપી#કોન્ટેસ્ટ#

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫ કે ૬ વ્યક્તિ
  • ખીરા માટે :-
  • 2બાઉલ ચોખા
  • 1બાઉલ અડદ ની દાળ
  • ગરમ પાણી
  • દહીં
  • સેજવાન ચટણી
  • લાલ મરચાં ની ચટણી
  • પિઝા મસાલા માટે :-
  • 1વાટકી ડુંગળી ઝીણી સમારેલી
  • 1વાટકી ટામેટા જીના સમારેલા
  • ચીઝ
  • ઓરેગાનો
  • ચિલિફ્લેકસ
  • મીઠુ સ્વદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખીરું તૈયાર કરવા માટે ૧ દિવસ થાય છે. અને તેનો મસાલો બનાવમાં ૧૫ મિનિટ લાગે છે. પિઝા ઢોસા બનાવમાં ૨૦ થી ૨૫ મિનિટ નો સમય લાગે છે. પેહલા ખીરું બનવા માટે ૨ બાઉલ ચોખા અને ૧ બાઉલ અડદ ની દાળ લેવું. ત્યારબાદ તેમાં ગરમ પાણી અને દહીં નાખી આખી રાત પલાળવા મૂકી દેવાનું. સવારે પલળી જાય ત્યાબાદ મિકસી માં ચોખા અને અડદની દાળ લાએ ને તેમાં દહીં નાખી પીસી લેવાનું.

    પિઝા કોન ઢોસા રેસીપી સ્ટેપ1ફોટો
    પિઝા કોન ઢોસા રેસીપી સ્ટેપ1ફોટો
    પિઝા કોન ઢોસા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેને આથો આવવા મૂકી રાખવું.આથો આવી જાય એટલે ખીરું તૈયાર થઈ જશે. ત્યારબાદ પિઝા ઢોસા માટે ની સામગ્રી તૈયાર કરો.

    પિઝા કોન ઢોસા રેસીપી સ્ટેપ2ફોટો
    પિઝા કોન ઢોસા રેસીપી સ્ટેપ2ફોટો
    પિઝા કોન ઢોસા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેલ ગરમ કરી તેમાં જીરું મૂકી ડુંગળી સમારેલી અને ટામેટા સમારેલા નાખી સાંતળી લો. ત્યારબાદ તેમાં ચિલીફેલઝ અને ઓરેગાનો તેમજ મીઠુ નાખી સાંતળી લો એટલે પિઝા ઢોસા માટે નું મસાલો તૈયાર થઈ જશે. ત્યારબાદ લોઢી ગરમ કરવા મૂકવી.

    પિઝા કોન ઢોસા રેસીપી સ્ટેપ3ફોટો
    પિઝા કોન ઢોસા રેસીપી સ્ટેપ3ફોટો
    પિઝા કોન ઢોસા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ લોઢી ગરમ થાય પછી તેમાં ઢોસા નું ખીરું પાથરી તેની પર સેજવાન ચટણી લગાડી. ચીઝ ખમણી લેવું. ત્યારબાદ એક સાઈડ થી કટ મૂકી વચ્ચે સુધી..તેને કોન ની જેમ વાળી લેવાનું.

    પિઝા કોન ઢોસા રેસીપી સ્ટેપ4ફોટો
    પિઝા કોન ઢોસા રેસીપી સ્ટેપ4ફોટો
    પિઝા કોન ઢોસા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ ફોટા માં છે તેવું જ કોન જેવુ વળી જશે. ત્યારબાદ તેને એક પ્લેટ માં લઇ ને લાલ ચટણી અને પિઝા મસાલો જે ત્યાર કર્યો છે ઉપર પ્રમાણે તે એક વાટકી માં રાખી ને ઢોસા સાથે સર્વ કરીશું. પિઝા ઢોસા બનાવવા ખૂબ જ સરળ છે.અહી મે આ રેસીપી ને અલગ રીતે જ પ્રસ્તુત કરી છે.ખાવા માં આ પિઝા ઢોસા નો ટેસ્ટ યમ્મી લાગે છે. ટોમેટો સોસ સાથે પણ તમે આ પિઝા ઢોસા ને સર્વ કરી શકો છો.

    પિઝા કોન ઢોસા રેસીપી સ્ટેપ5ફોટો
    પિઝા કોન ઢોસા રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136
પર April 28, 2020 10:55
food lover 😍cooking lover 😍delicious dish maker 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીઝા મકાઈ ડોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાઉં ભાજી બ્રુશેટા (Paubhaji brusheta recipe in gujrati)
  2. શાહી પનીર મિક્સ વેજ પરદા બિરયાની (Shahi Paneer Mix Veg Parda biryani Recipe In Gujarati)
  3. મલાઈ ચકરી
  4. ઇદડાં-સફેદ ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
  5. શાહી મટર પુલાવ (Shahi Mutter Pulao recipe in Gujarati)
  1. દૂધી નો હલ્વો
  2. ઓનિયન મિર્ચી પકોડા (Onion mirchi pakora recipe in gujrati)
  3. વટાણા મસાલા ભાત (Masala peas rice recipe in gujrati)
  4. ફણગાવેલા મગ,કાકડી અને દાડમ નો સલાડ
https://cookpad.wasmer.app/in-gu/recipes/12313349
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close