ચીઝ પનીર ગોટાળો (cheese paneer subji recipe in gujrati)

Sonal Naik @cook_18398850
ચીઝ પનીર ગોટાળો (cheese paneer subji recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાંદો અને ટમેટા ને ઝીણા સમારી લેવા એક કઢાઈ મા તેલ અને બટર લઈ ગેસ પર ગરમ કરવા મુકવું. ગરમ ઠસી એટલે તેમા કાંદો અને લસણ ની પેસ્ટ ઉમેરવી. પછી તેમા આદૂ મરચા ની પેસ્ટ નાખવી. કાદા સંતળાંઈ જય એટલે તેમા કપ્ર્લ ટમેટા નાખવા.ટમેટા ચડી જય અટલે તેમા ગરમ મસાલો અને લાલ મરચુ પાવડર ઉમેરવો સ્વાદ પ્રમાણે મીઠુ નાખવું.એક કપ પાણી નાખી ને થોડી વાર થવા દેવું
- 2
તેલ છુટુ પડે એટલે તેમા પનીર છીણી ને નાખવું. પછી લીલા ધાણા નાખવા. તેલ ઉપર આવે એટલે તેમા લીલુ લસણ ને ચીઝ છીણી ને નાખવું. ૫ મિનિટ પછી ગેસ બંધ કરી દેવો
પછી ઢોસા ના પૂળા કે પાંવ સાથે સર્વ કરવુ. મેં અહિ ઢોસા ના પૂળા અને લીલી ચટણી સાથે સર્વ કર્યા છે. ઢોસા ના પૂળા બનાવતી વખતે ઉપર જીરું પાવડર,મરી પાવડર અને લાલ મરચું પાવડર નો છંટકાવ કર્યો છે..તો તૈયાર છે ચીઝ પનીર ગોટાળો સાથે ઢોસા ચટણી...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12320085









ટિપ્પણીઓ (2)