કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ ફ્રૂટ્સઅને નટ્સ રાયતું (Mix fruits & nuts raita recipe in gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ ફ્રૂટ્સઅને નટ્સ રાયતું (Mix fruits & nuts raita recipe in gujrati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ ફ્રૂટ્સઅને નટ્સ રાયતું (Mix fruits & nuts raita recipe in gujrati)

Naina Bhojak
Naina Bhojak @cook_22092064

આ રાયતું મેં અત્યારે ગરમી ની સીઝન ચાલી રહી છે તો ગરમી માં ઠંડકઆપે એવું મિક્સ ફળ અને સૂકો મેવો નું રાયતું બનાવ્યું છે જે ખાવા માં એકદમ ટેસ્ટી અને ઠંડુ છે.

આ રાયતું મેં અત્યારે ગરમી ની સીઝન ચાલી રહી છે તો ગરમી માં ઠંડકઆપે એવું મિક્સ ફળ અને સૂકો મેવો નું રાયતું બનાવ્યું છે જે ખાવા માં એકદમ ટેસ્ટી અને ઠંડુ છે.

વધુ વાંચો

મિક્સ ફ્રૂટ્સઅને નટ્સ રાયતું (Mix fruits & nuts raita recipe in gujrati)

Naina Bhojak
Naina Bhojak @cook_22092064

આ રાયતું મેં અત્યારે ગરમી ની સીઝન ચાલી રહી છે તો ગરમી માં ઠંડકઆપે એવું મિક્સ ફળ અને સૂકો મેવો નું રાયતું બનાવ્યું છે જે ખાવા માં એકદમ ટેસ્ટી અને ઠંડુ છે.

આ રાયતું મેં અત્યારે ગરમી ની સીઝન ચાલી રહી છે તો ગરમી માં ઠંડકઆપે એવું મિક્સ ફળ અને સૂકો મેવો નું રાયતું બનાવ્યું છે જે ખાવા માં એકદમ ટેસ્ટી અને ઠંડુ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2વ્યક્તિ
  • 100 ગ્રામમોળું દહીં
  • 4 મોટી ચમચીખાંડ
  • નંગકેળું એ
  • 1 નંગચીકૂ
  • 4 ચમચીદાડમ ના દાણા
  • સફરજન અડધું
  • 1 ચમચીસૂકી દ્રાક્ષ
  • કાજુ એક ચમચી ટુકડા કરી ને
  • 5 નંગપિસ્તા
  • ફ્રેશનેસ માટે ફુદીના ના પાન 5 પાન
  • કોથમીર 1 ચમચી સજાવટ માટે કાપીને લીધેલી
  • ચમચીસંચળ પાવડર પા
  • રાય ના કુરિયા અધકચરા વાટેલા
  • 1 ચમચીમલાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ફાળો ને કાપી લો

  2. 2

    દહીં પહેલા થી જ ઠંડુ કરેલું લેવા નું.એમ ખાંડ નાખી ફેટી લેવું

  3. 3

    એમ મલાઈ નાખી હલાવી લેવું.

  4. 4

    હવે રાઇના કુરિયા અને સંચળ નાખી મિક્સ કરવું

  5. 5

    હવે દહીં ના મિક્સ માં ફળ અને નટ્સ ઉમેરી લો.

  6. 6

    સાથે ફુદીનો ના પાન ને હાથ વડે તોડી ને ઉમેરી લો

    મિક્સ ફ્રૂટ્સઅને નટ્સ રાયતું (Mix fruits & nuts raita recipe in gujrati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે બધું મિક્સ કરી ફરી થી ઠંડુ કરી લો જમવાના સાથે આ સ્વાદિષ્ટ રાયતા નો આનંદ માણો

    મિક્સ ફ્રૂટ્સઅને નટ્સ રાયતું (Mix fruits & nuts raita recipe in gujrati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો રેડી છે આપણું યમ્મી ઠંડુ ઠંડુ રાયતું..

    મિક્સ ફ્રૂટ્સઅને નટ્સ રાયતું (Mix fruits & nuts raita recipe in gujrati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Naina Bhojak
Naina Bhojak @cook_22092064
પર April 29, 2020 11:32
cooking is my passion I'm owner at my 5 cooking gp in fb moms kitchen cooking class in Anjar..
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Dhara Kiran Joshi
Dhara Kiran Joshi @cook_16609692
April 29, 2020 15:36
😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 6th for nuts

Keywords

Nuts રાયતું ફળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પેન પાવ
  2. પુલાવ ઢોકળા (Pulav dhokla recipe in gujrati)
  3. ઘઉં ના બ્રેડ(Wheat Bread Recipe in Gujarati)
  4. બ્રેડ
  5. મૈસુર મસાલા ઢોંસા (Maisur Masala Dosa Recipe In Gujarati)
  1. મીઠી બુંદી
  2. પ્રોટીન સલાડ (Protein salad recipe in gujrati)
  3. સોજી ની ઉપમા (Soji upma recipe in gujrati)
  4. વેજિટેબલ ખીચડી (Veg khichdi recipe in gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12329592
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close