કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વેજ  હાંડી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વેજ  હાંડી રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વેજ  હાંડી

Bhavika thobhani
Bhavika thobhani @cook_22524895

#Goldenappron3 #week 5

#Goldenappron3 #week 5

વધુ વાંચો

મિક્સ વેજ  હાંડી

Bhavika thobhani
Bhavika thobhani @cook_22524895

#Goldenappron3 #week 5

#Goldenappron3 #week 5

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1નંગ કાંદો
  • 2નંગ ટમેટા
  • 1કટકો આદુ
  • 1નંગ લીલું મરચું
  • 5-7નંગ કાજુ
  • 1નંગ આલુ
  • 1નંગ ગાજર
  • થોડીક કોબી
  • 1/2ફ્લાવર
  • 5-7નંગ beans
  • 1/2બાઉલ લીલા વટાણા
  • 1ટી સ્પૂન મલાઈ
  • 1કપ દહીં
  • 1પત્તુ તમાલ પત્ર
  • 1નંગ તજ નો ટુકડો
  • 1નંગ લવીંગ
  • 1ટી સ્પૂન મરચું પાવડર
  • 1/2ટી સ્પૂન હળદર
  • 1ટી સ્પૂન ધાણાજીરું
  • નમક સ્વાદ અનુસાર
  • 1/2ટી સ્પૂન ગરમ મસાલો
  • 5ટી સ્પૂન ઓઇલ
  • 1/4ટી સ્પૂન રાય
  • 1/4ટી સ્પૂન હિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ 2 ટી સ્પૂન ઓઇલ મુકો ત્યાર બાદ તેમાં કાંદા ટમેટા આદું મરચું અને કાજુ સાંતળી લો

    મિક્સ વેજ  હાંડી રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજ  હાંડી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ તે ઠંડુ પડે એટલે તેની મિક્સર મા ગ્રેવી કરો ત્યાર બાદ એક કડાઈ મા 3 ટી સ્પૂન ઓઇલ મુકો ઓઇલ ગરમ થાય એટલે તેમાં રાય હિંગ તમાલપત્ર લવીંગ નાખી વઘાર કરો ત્યાર બાદ તેમાં હળદર મરચું પાવડર ધાણાજીરું ગરમ મસાલો નમક નાખો પછી તેમાં ગ્રેવી નાખો ગ્રેવી થોડીવાર સાંતળી તેમાં દહીં ઉમેરો

    મિક્સ વેજ  હાંડી રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજ  હાંડી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે થોડી વાર પછી તેમાં બધી સમારેલી સબ્જી ઉમેરી દો પછી પાણી નાખી બધી સબ્જી ને 15 મિનીટ સુધી થવા દો પછી તેમાં મલાઈ નાખી કોથમીર થી ગાર્નિશ કરો તો તૈયાર છે આ ટેસ્ટી પંજાબી સબ્જી મિક્સ વેજ હાંડી

    મિક્સ વેજ  હાંડી રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજ  હાંડી રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavika thobhani
Bhavika thobhani @cook_22524895
પર April 30, 2020 17:56

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ વેજીટેબલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સાદા ઢોસા
  2. વધેલા ભાતના પિઝા.(leftover rice pizza in gujarati.)
  3. સિંધી દાલ પકવાન
  4. સંભાર-ભાત
  5. સ્વીટ એન્ડ સોલ્ટી કુકીઝ (sweet and salty cookies in gujarati)
  1. મસાલા ખીચડી
  2. કુકીઝ આઈસ્ક્રીમ
  3. જીની ઢોસા(JINI DHOSA RECIPE IN GUJARATI)
  4. #ભાત નાં રસા વાળા મુઠિયા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12348794
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close