કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેગી પિઝા (Maggi pizza recipe in gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેગી પિઝા (Maggi pizza recipe in gujrati) રેસીપી મુખ્ય ફોટો

મેગી પિઝા (Maggi pizza recipe in gujrati)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#goldenapron3
Week 6

#goldenapron3
Week 6

વધુ વાંચો

મેગી પિઝા (Maggi pizza recipe in gujrati)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#goldenapron3
Week 6

#goldenapron3
Week 6

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
૧ વ્યક્તિ માટે
  • 1પેકેટ મેગી
  • અડધી વાટકી ડુંગળી ઝીણી સમારેલી
  • અડધી વાટકી ટમેટા ઝીણા સમારેલા
  • ચીલી ફ્લેક્સ
  • ઓરેગાનો
  • ટોમેટો સોસ
  • ચમચીઅડધી લસણની પેસ્ટ
  • ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મેગી તૈયાર કરી લો. મેગી તૈયાર થઈ જાય પછી તેને ચાળણીમાં કાઢી લો. બધું જ પાણી નિતારી લો. બિલકુલ પાણીના રહે તે ધ્યાન રાખવું. અહીંયા તમે કોઈપણ મેગી યુઝ કરી શકો છો.

    મેગી પિઝા (Maggi pizza recipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેગી પિઝા (Maggi pizza recipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેગી પિઝા (Maggi pizza recipe in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ટોમેટો સોસ તૈયાર કરી તેમાં લસણની અડધી ચમચી પેસ્ટ નાખી અને થોડું પાણી નાખી સોસ તૈયાર કરો.

    મેગી પિઝા (Maggi pizza recipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેગી પિઝા (Maggi pizza recipe in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બધી સામગ્રી અને મસાલા તૈયાર કરો.

    મેગી પિઝા (Maggi pizza recipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેગી પિઝા (Maggi pizza recipe in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ લોઢી ને ગરમ કરવા મૂકવું. ત્યારબાદ તેમાં થોડું તેલ નાખી ગરમ કરવું. ત્યારબાદ તેમ ફોટામાં છે તેવી જ રીતના મેગીને પાથરવું.

    મેગી પિઝા (Maggi pizza recipe in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેગી પિઝા (Maggi pizza recipe in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેગી પિઝા (Maggi pizza recipe in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ મેગી નો બેજ તૈયાર થશે એટલે ફોટામાં છે તેવું જ લાઈટ બ્રાઉન થશે. લાઈટ બ્રાઉન થઈ જાય પછી તેને બીજી બાજુ પલટાવી નાખવું. મેગી ના બેઝમાં જે લાઈટ બ્રાઉન ભાગ છે તેના પર જે અગાઉ આપણે સોસ રેડી કર્યો છે તે લગાડવું ત્યારબાદ તેની ઉપર ચીઝ સ્પેરડ કરવુ.

    મેગી પિઝા (Maggi pizza recipe in gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેગી પિઝા (Maggi pizza recipe in gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
    મેગી પિઝા (Maggi pizza recipe in gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ ચીઝ સ્પ્રેડ થઈ જાય એટલે જીના સમારેલા ટમેટા અને જીના સમારેલી ડુંગળી પાથરવું.તેના પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરવુ. ત્યારબાદ તેના પર ચીઝ નું લેયર
    ત્યારબાદ તેના પર ગોળા નું ઢાંકણું ઢાંકી મેગી પિઝા ને ચડવા દેવાનું.

    મેગી પિઝા (Maggi pizza recipe in gujrati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેગી પિઝા (Maggi pizza recipe in gujrati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેગી પિઝા (Maggi pizza recipe in gujrati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ ચેક કરવાનું કે મેગી ના બેઝ ની બીજી બાજુ ચડી ગયું છે કે નહીં. ફોટામાં છે તેવી જ રીતના ચીઝ મેલ્ટ થઇ જશે અને મેગી પિઝા બેઝ થોડુક ડાર્ક બ્રાઉન થાય એટલે એક પ્લેટ માં કાઢી લો. ત્યારબાદ તેને એક પ્લેટમાં લઈ અને સર્વ કરો. અહીંયા તમે જોઈ શકો છો કેટલું સરળ થી મેગી પિઝા કટ થઈ શકે છે. મેગી પિઝા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મેગી પીઝા બનાવવા માટે કોઈપણ પીઝા બેઝ ની જરૂર પડતી નથી. મેગીનું જ બેઝ બનાવી અને પીઝા તૈયાર થાય છે. મેગી અને મેગી પિઝા તૈયાર થતાં 25થી 30 મિનિટ લાગે છે.

    મેગી પિઝા (Maggi pizza recipe in gujrati) રેસીપી સ્ટેપ7ફોટો
    મેગી પિઝા (Maggi pizza recipe in gujrati) રેસીપી સ્ટેપ7ફોટો
    મેગી પિઝા (Maggi pizza recipe in gujrati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136
પર May 01, 2020 14:34
food lover 😍cooking lover 😍delicious dish maker 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેગી પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખાંડવી (khandvi recipe in gujrati)
  2. સ્વીટ લૌકી રીંગ (Sweet Lauki Ring Recipe In Gujarati)
  3. ચોખા ની ચકરી (Rice flour chakri Recipe In Gujarati)
  4. બટર કુકીઝ (Butter Cookies Recipe In Gujarati)
  5. ફ્રુટી સુશી (fruity sushi with homemade orange squash recipe in gujarati)
  1. ખાંડવી (khandvi recipe in gujrati)
  2. ડોનટ
  3. દાલ પકવાન (Dal pakwan recipe in gujrati)
  4. બુંદી સલાડ (Bundi salad recipe in gujrati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12361305
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close