ભીંડા નું શાક (Bhinda nu shak recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડા નું શાક બનાવવા માટે આખા ભીંડા ને સૌ પ્રથમ ધોઈ ને કોરા કરી લયસુ.ત્યારબાદ તેને સમારી લયસુ.
- 2
ત્યારબાદ એક કડાઈ માં તેલ ગરમ મુકીસુ.તેલ ગરમ થાય એટલે તેમાં જીરું,રાય નો વઘાર કરી હિંગ ઉમેરી ભીંડા એડ કરીશુ.
- 3
ત્યારબાદ ભીંડા માં મીઠું,મરચું પાવડર,ગરમ મસાલો,હળદર ઉમરી તેને બરાબર મિક્ષ કરી લયસુ.અને કડાઈ ને ઢાંકી ને ભીંડા ને ચડવા દયસુ.
- 4
5 થી 7 મિનિટ ભીંડા ચડી ગયા બાદ તેમાં ટમેટુ નાખી 2 થી 3 મિનિટ ભીંડા અને ટમેટા ને ચડવા દયસુ.
- 5
ત્યારબાદ હવે શાક એકદમ પાકી ગયા બાદ તેમાં 2 ચમચી જેટલો ચણા નો લોટ તેમજ ધાણા જીરું અને ચપટી હિંગ ઉમેરી 2 મિનિટ માટે લોટ ને પકવવા મુકીસુ.
- 6
ત્યારબાદ શાક ને હલાવીસુ.જેથી પાકેલો લોટ બધા શાક સાથે બરાબર મિક્ષ થઈ જાય.
- 7
તો રેડ્ડી છે હવે આપણું ભીંડા નું ટમેટા તેમજ લોટ વાળું શાક.જે રોટલી સાથે,પુરી સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12386758











ટિપ્પણીઓ