કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ) રેસીપી મુખ્ય ફોટો

ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ)

Helly Unadkat
Helly Unadkat @helly11
Khambhaliya

#ભાત

#ભાત

વધુ વાંચો

ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ)

Helly Unadkat
Helly Unadkat @helly11
Khambhaliya

#ભાત

#ભાત

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 વ્યક્તિ
  • ખીચડી બનાવવા માટે
  • 1.5 કિલોબાસમતી ચોખા
  • 1.5 કિલોતુવેરદાળ
  • 18-20આખા વઘરના મરચાં
  • 3-4કળી લીમડો
  • 7-8પાન તમાલપત્ર
  • 5-6લીલા તીખા મરચા
  • 3-4તજ
  • 10-12લવિંગ
  • 2આદુ ના ટુકડા
  • 3-4 ચમચીરાય
  • મીઠું સ્વાદ મુજબ
  • 1/2 વાટકીહિંગ
  • 1 નાની વાટકીહળદર
  • 1/2 વાટકીમરચું પાવડર
  • 1 ચમચીગરમ મસાલો
  • 2મોટી વાટકી તેલ વઘાર માટે
  • ઓસામણ માટે
  • 2લોટા ખાટી છાસ
  • પાણી જરૂર મુજબ
  • 2ચમચા ઘી(વઘાર માટે)
  • 2 ચમચીજીરું
  • 2 ચમચીરાય
  • 1 ચમચીહિંગ
  • 7-8ખાટા ટમેટા
  • 7-8આખા વઘાર ના મરચા
  • 3-4પાન તમાલપત્ર
  • 2-3કળી લીમડો
  • 5-6લીલા તીખા મરચા
  • 2 ટુકડાઆદુ
  • મીઠું સ્વાદ મુજબ
  • ગોળ/ખાંડ સ્વાદ મુજબ
  • લીલા ધાણા ગાર્નિશીંગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આપણે ખીચડી બનાવવા ની તૈયારી કરીશુ.તે માટે સૌ પ્રથમ આપણે વઘાર ના મરચા,તમાલપત્ર ના ટુકડા કરી લયસુ.આદુ ખમણી લયસુ.હવે આદુ,મરચા લવિંગ,તજ,તમાલપત્ર બધું એક વાસણ માં ભગુ કરીશુ.લીલા મરચા હમણાં નહિ લઈએ.

    ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ) રેસીપી સ્ટેપ1ફોટો
    ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આપણે ચૂલા પર છૂટી ખીચડી બનાવી રહ્યા છીએ તો તે માટે ચૂલો ગોઠવી લયસુ. અને ચોખા ને ધોઈ ને પલાળી દયસુ.(દાળ ને ધોવાની પણ નથી અને પલાળવા ની પણ નથી.)

    ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ) રેસીપી સ્ટેપ2ફોટો
    ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ચૂલા પર એક મોટા તપેલા માં તેલ ગરમ થવા મુકીસુ.તેલ બરાબર ગરમ થઇ જાય એટલે તેમાં રાય ઉમેરીશુ, રાય તતળી જાય એટલે તેમાં વઘાર માટે તૈયાર કરેલ લીમડો,મરચા વગેરે એડ કરીશુ ત્યારબાદ હિંગ અને સાથે થોડી હળદર ઉમેરી વઘાર કરીશુ.વઘાર થઈ જાય એટલે તેમાં એક ગાગર જેટલું પાણી એડ કરીશુ.

    ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ) રેસીપી સ્ટેપ3ફોટો
    ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ પાણી ને ગરમ થવા દયસુ.પાણી ઉકળે ત્યારે તેમાં દાળ એડ કરીશુ.અને તેને 30 થી 35 માટે ચડવા દયસુ.

    ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ) રેસીપી સ્ટેપ4ફોટો
    ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ પોણા ભાગ ની દાળ ચડી જાય એટલે તેમાં પલાળેલા ચોખા નું પાણી કાઢી ચોખા એડ કરીશુ.તેમજ સાથે મીઠું,હળદર,મરચું પાવડર,તેમજ લીલા મરચા એડ કરીશુ.જરૂર મુજબ થોડું પાણી એડ કરીશુ.અને આ બધા ને બરાબર મિક્ષ કરીશુ.

    ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ) રેસીપી સ્ટેપ5ફોટો
    ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ) રેસીપી સ્ટેપ5ફોટો
    ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેને 10 થી 12 મિનિટ ચૂલા ઉપર ધીમા તાપ પર રાખીસુ.ખીચડી રેડ્ડી થઈ જવા આવે ત્યારે તેમાં ઉપર થોડો ગરમમસલો છાંટીસું.જેથી ખીચડી નો એક અલગ જ ટેસ્ટ આવશે.અને તેને ધાણા વડે ગાર્નિશ કરીશુ.

    ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ) રેસીપી સ્ટેપ6ફોટો
    ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો હવે રેડ્ડી છે આપની ચૂલા પર ની છુટ્ટી ખીચડી.

    ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે આપણે ઓસામણ બનાવીસુ.તેના માટે સૌ પ્રથમ આપણે આદુ,મરચા ની પેસ્ટ બનાવી લયસુ.ટમેટા સમારી લયસુ.લીમડો,વઘાર ના મરચા,તમાલપત્ર વગેરે વઘાર ની બધી વસ્તુ તૈયાર કરી લયસુ.

    ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    ત્યારબાદ એક તપેલા માં ઘી ગરમ થવા મુકીસુ.

    ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ઘી ગરમ થઇ જાય એટલે તેમાં જીરું તેમજ રાય એડ કરીશુ.તે તતળી જાય એટલે તેમાં આદુ,મરચાની પેસ્ટ ટમેટા વગેરે વઘાર માટે તૈયાર કરેલ વસ્તુ એડ કરીશુ.તેમજ તેને ઘી છૂટું પડે ત્યાં સુધી ચડવા દયસુ.

    ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી એડ કરીશુ.તેમજ તેમાં મીઠું તેમજ ગોળ/ખાંડ એડ કરી પાણી ને ગરમ થવા દયસુ.

    ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે પાણી ઉકળે એટલે તેમાં ખાટી છાસ ઉમેરી તેને હલાવીસુ.

    ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ) રેસીપી સ્ટેપ12ફોટો
    ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    હવે તેમાં લીલા ધાણા ઉમેરી તેને થોડી વાર ઉકળવા દયસુ.

    ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    તો હવે રેડ્ડી છે આપણું ખાટું મીઠું ઓસામણ

    ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ) રેસીપી સ્ટેપ14ફોટો
  15. 15

    હવે રેડ્ડી છે આપની ટેસ્ટફૂલ ડિસ. જે મારી ઓલ ટાઈમ ફેવરિટ ડીસ છે તેમજ દ્વારકા ની સ્પેશિયલ ડિસ છે.'ખીચડી-ઓસામણ'.

    ચૂલા પર ની છુટ્ટી ખીચડી, ઓસામણ(દ્વારકા ની સ્પેેશિયલ ડીસ) રેસીપી સ્ટેપ15ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Helly Unadkat
Helly Unadkat @helly11
પર May 04, 2020 11:44
Khambhaliya
❤️ I Love Cooking ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
May 05, 2020 01:33
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખીચડી ઓસામણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખીચીયા બોલ્સ(Khichiya balls Recipe in Gujrati)
  2. કેરેમલ બ્રેડ પુડિંગ (Caramel Bread pudding recipe in gujarati)
  3. ચકરી chakri in gujrati recipe
  4. ચીકુ નો હલવો (chiku halwa recipe in Gujarati.)
  5. નાયલોન પૌંઆનો ચેવડો (Nylon poha chiwda Recipe In Gujarati)
  1. ઓરિયો કપ કેક(oreo cup cake recipe in Gujarati)
  2. પરવળ નું શાક (Parwal sabji Recipe in Gujarati)
  3. ફરાળી પાત્રા (farali patra Recipe in gujarati)
  4. વેજ દમ બિરયાની રેસીપી (Veg Dum Biryani Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12402605
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close