રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાલ અને ચોખા પાણી મા 7 થી 8 કલાક માટે પલાળી રાખો
- 2
ત્યાર બાદ તેને મિક્સર મા પીસી દહીં ઉમેરી 6 થી 7 કલાક આથો આવી જાય ત્યાં સુધી મૂકી રાખો
- 3
ત્યાર બાદ હળદર આદુ મરચા ની પેસ્ટ નમક નાખી ઇનો ગરમ પાણી અને ઓઇલ મિક્સ કરી ઉમેરો સ્ટીમર મા સ્ટીમ પ્લેટ મા ખીરું નાખી કોથમીર મરચું પાવડર થી ગાર્નિશ કરી થોડી વાર સ્ટીમ થવા દો તો તૈયાર છે સ્ટીમ ઢોકળા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12406804









ટિપ્પણીઓ