ચીઝ ગાર્લિક બ્રેડ
#Goldenappron3#week16
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટર ગરમ કરી તેમાં લસણ ની પેસ્ટ ઉમેરો
- 2
ત્યાર બાદ બ્રેડ ને એક સાઈડ પકાવી તેમાં પેસ્ટ સ્પ્રેડ કરો ત્યાર બાદ એક પેન મૂકી તેમાં બ્રેડ મૂકી ચીઝ નાખી કોથમીર નાખી ઢાંકી રાખો લૉ ફ્લેમ પર ચીઝ મેલ્ટ થઈ જાય અને થોડી કડક થાય ત્યાં સુધી થવા દો પછી તેમાં ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરી પીસ કરી ટમેટો સોસ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12407055









ટિપ્પણીઓ