કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ક્રીમ પોટેટો સલાડ (cream potato salad recipe in Gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ક્રીમ પોટેટો સલાડ (cream potato salad recipe in Gujrati) રેસીપી મુખ્ય ફોટો

ક્રીમ પોટેટો સલાડ (cream potato salad recipe in Gujrati)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#goldenapron3
Week 11

#goldenapron3
Week 11

વધુ વાંચો

ક્રીમ પોટેટો સલાડ (cream potato salad recipe in Gujrati)

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136

#goldenapron3
Week 11

#goldenapron3
Week 11

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫ મિનિટ
૩ વ્યક્તિ માટે
  • ૭થી ૮ નંગ બટેટા
  • 1ચમચો લીલા વટાણા
  • અડધી વાટકી ઝીણી સમારેલી ડુંગળી
  • અડધી વાટકી ઝીણા સમારેલા ગાજર
  • અડધી ચમચી ચીલી ફ્લેક્સ
  • અડધી ચમચી ઓરેગાનો
  • 1ચમચી ખાાંડ પાવડર
  • મીઠું સ્વાદાનુસાર
  • 1વાટકી મેયોનીઝ
  • અડધી વાટકી ખમણેલું ચીઝ
  • ગાર્નિશ માટે:-
  • ધાણાભાજી
  • ખમણેલું ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    ક્રીમ પોટેટો સલાડ મે મારા આઈડિયા થી બનાવી છે, બટેટાનું ક્રીમી સલાડ બનાવી આ રેસિપી ને કંઈક અલગ રીતે પ્રસ્તુત કરી છે. સૌપ્રથમ બટેટા અને વટાણા માં મીઠું ઉમેરી એક કૂકરમાં બાફી લો. બફાઈ જાય પછી તેને ચાળણીમાં કાઢી લો.

    ક્રીમ પોટેટો સલાડ (cream potato salad recipe in Gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    ક્રીમ પોટેટો સલાડ (cream potato salad recipe in Gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    ક્રીમ પોટેટો સલાડ (cream potato salad recipe in Gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ બધી સામગ્રી તૈયાર કરો અને મસાલા તૈયાર કરો. અહીંયા મેં હોમમેડ મેયોનીઝ નો ઉપયોગ કર્યો છે. અહીંયા મકાઈ અને લીલા મરચા નો ઉપયોગ કરી શકો છો.

    ક્રીમ પોટેટો સલાડ (cream potato salad recipe in Gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    ક્રીમ પોટેટો સલાડ (cream potato salad recipe in Gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ બટેટાનું ક્રીમ સલાડ બનાવવા માટે એક તપેલીમાં થોડું તેલ ગરમ કરવા મુકો તેલ આવી જાય પછી તેમાં હિંગ નાખો ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી અને સમારેલા ગાજર ઉમેરો તેને આછા એવા ચડવા દો ત્યારબાદ તેમાં ઓરેગાનો, ચીલિફ્લેકસ, મીઠું અને ખાંડનો પાવડર ઉમેરી ને તેમાં ખમણેલું ચીઝ અને મેયોનીઝ ઉમેરો.

    ક્રીમ પોટેટો સલાડ (cream potato salad recipe in Gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    ક્રીમ પોટેટો સલાડ (cream potato salad recipe in Gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    ક્રીમ પોટેટો સલાડ (cream potato salad recipe in Gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ ક્રીમ પોટેટો સલાડ ને એક સર્વિંગ પ્લેટમાં લઇ ફરીથી તેમાં ઉપરથી મેં ઉમેરો અને ખમણેલ ચીઝ વડે ગાર્નિશ કરો અને ગાર્નીશ કરેલા ચીજ પર ધાણાભાજી થી ડેકોરેટ કરો. તો તૈયાર છે અહીંયા એક યમ્મી ક્રીમ પોટેટો સલાડ. અહીંયા મેં મારી કંઈક નવી જ રીતથી ક્રીમ પોટેટો સલાડ તૈયાર કર્યું છે.

    ક્રીમ પોટેટો સલાડ (cream potato salad recipe in Gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
    ક્રીમ પોટેટો સલાડ (cream potato salad recipe in Gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
    ક્રીમ પોટેટો સલાડ (cream potato salad recipe in Gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Popat Bhavisha
Popat Bhavisha @cook_22243136
પર May 05, 2020 14:55
food lover 😍cooking lover 😍delicious dish maker 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Krishna Ghodadra Mehta
Krishna Ghodadra Mehta @cook_22736203
May 08, 2020 07:57
V nice dear
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ક્રીમ બટેટા સલાડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વરિયાળી શરબત અને સીરપ (Variyali sharbat and recipe in Gujarati)
  2. વરકી પૂરી.(varaki puri recipe in Gujarati.)
  3. સીંગદાણા ધાણાભાજી ની ચટણી
  4. ગુજરાતી ઢોકળી નું શાક (Dhokli sabji recipe in Gujarati)
  5. જાંબુ સરબત(Jamun Sarbat Recipe In Gujarati)
  1. મિલ્ક બનાના આઈસ્ક્રીમ (Milk banana ice cream recipe in gujarati)
  2. બટેટા વડા (Bateta wada recipe in gujarati)
  3. ઓનિયન રીંગ પકોડા
  4. કેરી કોથમીરની ચટણી(mango coriender chutney recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12419585
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close