બેસન લાડુ (Besan laddu recipe in Gujarati)

Shital Bhanushali @cook_17754996
#મોમ
મારી મમી ને દાદી નાની બનાવતા તે વાનગી મે આજે મારા બાળકો માટે બનાવી છે. બહુ જ સ્વાદીષ્ટ બન્યા લાડુ
બેસન લાડુ (Besan laddu recipe in Gujarati)
#મોમ
મારી મમી ને દાદી નાની બનાવતા તે વાનગી મે આજે મારા બાળકો માટે બનાવી છે. બહુ જ સ્વાદીષ્ટ બન્યા લાડુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘી મા લોટ ને સેકી લેવો. બા્ઉન થાય ત્યાં સુધી
- 2
પછી તેમા માવો ખમણી ને ઉમેરવો ને મિકસ કરી હલાવુ.
- 3
પછી તેમા એલચી, કેસર, ગુલાબ પાદડી ને ડા્યફ્ટ કતરી વારી ચાસણી નાખી હલાવતા રેવુ. ઘટ થાય ત્યાં સુધી
- 4
પછી થાળીમાં ઠારી ને થોડું ઠંડુ થાય એટલે તેના ગોળા વારી ને માથે કોપરાનું ક્ષીણ છાટી સવॅ કરવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12448495

ટિપ્પણીઓ