તવા પુલાવ (Tawa pulav recipe in gujarati)

Sonal Naik @cook_18398850
#મોમ
હુ પણ પોતે ઍક મા છુ મારી પોતાની પસંદગી ની રેસીપી હુ પોસ્ટ કરું છુ.
તવા પુલાવ (Tawa pulav recipe in gujarati)
#મોમ
હુ પણ પોતે ઍક મા છુ મારી પોતાની પસંદગી ની રેસીપી હુ પોસ્ટ કરું છુ.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા તેલ અને ઘી લઈ ગરમ કરવા મુકવું તેમા આદૂ લસણ ની પેસ્ટ નાખી ને સાંતળવુ પછી તેમા કાંદો અને કેપ્સીકમ નાખી થોડી વાર થવા દેવું.
- 2
કેપ્સીકમ અને કાંદો સંતલાઈ જય એટલે તેમા ટમેટા નાખી થવા દેવું
- 3
તેલ છુટુ પડે પછી બધા મસાલા ઉમેરી દેવા. પછી બાફેલા વટાણા ને ગાજર ઉમેરી હલાવી લેવુ
- 4
થોડી વાર પછી ભાત ઉમેરી હલાવી થોડી વાર ઢાંકી ને થવા દેવું.પછી ધાણા ઉમેરી દેવા
- 5
થઈ જાય એટલે બુંદી નુ રાઈતૂ અને કેરી કાંદો ની ચટણી સાથે પાપડ મૂકી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12455000

















ટિપ્પણીઓ (4)