ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese garlic bread Recipe in Gujarati)

Madhuri Chotai @Madhuri_04
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese garlic bread Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લસણ ની કળી ને ક્રશ કરી લો. ત્યારબાદ એક વાટકી માં બટર લો. તેમાં ક્રશ કરેલ લસણ અને કોથમીર ને નાખી મિક્સ કરો.
- 2
ત્યારબાદ બ્રેડ લો. તેમાં ગાર્લિક બટર લગાવી લો. એક નોન સ્ટીક તવા પર બ્રેડ ને શેકવા મૂકો વચ્ચે ચીઝ મૂકી ઉપર બીજી બ્રેડ મૂકો.
- 3
ધીમા ગેસ પર બન્ને સાઈડ બ્રેડ ને બ્રાઉન કલર આવે ત્યાં સુધી શેકી લો. ઉપર મરચું પાવડર છાંટી લો. તેને ઢાંકી ને રાખવુ જેથી ક્રિસ્પી થાય. કટ કરી લો એટલે તૈયાર છે ચીઝ ગાર્લિક બ્રેડ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12461563












ટિપ્પણીઓ (2)