કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઢોકળી વાળી કઢી(dhokali vali kadhi in gujrati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઢોકળી વાળી કઢી(dhokali vali kadhi in gujrati) રેસીપી મુખ્ય ફોટો

ઢોકળી વાળી કઢી(dhokali vali kadhi in gujrati)

Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777

#mom

#mom

વધુ વાંચો

ઢોકળી વાળી કઢી(dhokali vali kadhi in gujrati)

Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777

#mom

#mom

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ઢોકળી બનાવવા માટે
  • 1 ગ્લાસખાટી છાશ
  • 9 મોટી ચમચીચણાનો લોટ
  • 1નાનું આદુ નો કટકો
  • ૭થી ૮ કળી લસણની
  • છથી સાત લીમડાના પાન
  • વઘાર માટે તેલ
  • 1 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીલાલ મરચું
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીગોળ
  • ચપટીહિંગ
  • કઢી બનાવવા માટે
  • 1 ગ્લાસખાટી છાશ
  • 2 ચમચીચણાનો લોટ
  • ૭થી ૮ કળી લસણ
  • 1 ચમચીગરમ મસાલો
  • અડધી ચમચી લાલ મરચું
  • મીઠું સ્વાદ અનુસાર
  • અડધી ચમચી ગોળ
  • 1એક તજ લવિંગ એલચી
  • 3સુકા લાલ મરચા
  • 2ચમચા વઘાર માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક લોયામાં તેલ ગરમ મૂકી જીરું નાખી છાશ વઘારો હવે તેમાં ચટણી મીઠું લીમડાના પાન લસણ ની ચટણી ગરમ મસાલો ગોળ નાખી ઉકળવા દો ચણાનો લોટ ચાળી લેવો જેથી તેમાં ગઠ્ઠા ન પડે

    ઢોકળી વાળી કઢી(dhokali vali kadhi in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઢોકળી વાળી કઢી(dhokali vali kadhi in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઢોકળી વાળી કઢી(dhokali vali kadhi in gujrati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ઉકળે એટલે તેમાં ધીમે ધીમે ચમચાથી ચણાનો લોટ નાખો હવે એક વેલણ માં ફરતે તેલ લગાડી લોયામાં હલાવતાં જાવું ગઠ્ઠા ન પડે તેનું ધ્યાન રાખવું બીજા નંબરના ફોટામાં દર્શાવેલ મુજબ લોટ બની જાય એટલે ગેસ બંધ કરી દો પછી એક થાળીમાં ફરતે તેલ લગાવી તેમાં પાથરી એક વાટકીમાં તે લગાડી તેનાથી પાથરવું હોય ચાકા થી નાના પીસ કરી લેવા

    ઢોકળી વાળી કઢી(dhokali vali kadhi in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઢોકળી વાળી કઢી(dhokali vali kadhi in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઢોકળી વાળી કઢી(dhokali vali kadhi in gujrati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કઢી બનાવવા માટે છાશમાં ચણાનો લોટ આદુ અને લસણની ચટણી નાખી બ્લેન્ડરથી ક્રશ કરો હવે એક તપેલામાં ઉકળવા મુકો અને તેમાં ચટણી ગરમ મસાલો ગોળ વગેરે મસાલો લીધો છે તે નાખી ઉકાળો

    ઢોકળી વાળી કઢી(dhokali vali kadhi in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઢોકળી વાળી કઢી(dhokali vali kadhi in gujrati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ઉકળવા આવે એટલે તેમાં ધીમે ધીમે ઢોકળી નાખી દો અને એમાં બેથી ત્રણ મિનિટ ચડવા દો ત્યાર બાદ હવે તેમાં વઘારવા માટે એક વઘારીયા માં તેલ ગરમ મૂકી તેમાં રાઈ જીરુ તજ લવિંગ એલચી લાલ મરચુ સુકુ નાખી કઢાઇમાં વઘાર કરો

    ઢોકળી વાળી કઢી(dhokali vali kadhi in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઢોકળી વાળી કઢી(dhokali vali kadhi in gujrati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે તમારી ઢોકળી વાળી કઢી આમાં તમે ધાણાભાજી પણ નાખી શકો છો પરંતુ lockdown ના હિસાબે ધાણાભાજી નહોતી એટલે મેં નથી નાખી આ રેસિપી અને મારા મોટાસસરાએ શીખવાડેલી છે અને મેં એક દીકરી તરીકે શીખેલી છે તો આ એમને નામ

    ઢોકળી વાળી કઢી(dhokali vali kadhi in gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઢોકળી વાળી કઢી(dhokali vali kadhi in gujrati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777
પર May 10, 2020 04:41

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Dhokli Kadhi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સેવ ઉસળ નો મસાલો (sev usal masala recipe in Gujarati)
  2. પાન દિલબહાર આઈસ્ક્રીમ ઈન ચોકલેટ કપ(Paan Dilbahar Ice cream)
  3. દાળઢાેકળી (Dal Dhokli Recipe In gujarati)
  4. શીંગદાણા ની ચીક્કી (Peanut Chikki Recipe In Gujarati)
  5. ખજૂર નું અથાણું (Dates pickle Recipe In Gujarati)
  1. આલુ રવા ઇડલી (Alu rawa idli recipe in gujarati)
  2. પાવભાજી(pavbhaji recipe in gujarati)
  3. પનીર સ્ટાર્ટર
  4. મલાઈ કોફતા(malai kofta recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12462715
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close