કાબુલી ચણા નું સલાડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તો ચણા ને સિંગદાણા ને ધોય ને 3/4 કલાક પલાળી રાખો પલળી જાય પછી ચણા કોરા કરી ને એક બાઉલમાં નાખી ને મિક્સ કરો તેમા સીગદાણા કાચી કેરી.કોથમીર.મરચું.ડુગળીં.ટમેટા બધુ સુધારી ને નાખો
- 2
પછી બધા મસાલા મીઠું.ખાંડ.ચાટ મસાલો.મરી પાવડર મીકસ કરો મસાલા મીકસ થય જાય પછી કોથમીર ને ટમેટા થી એક પ્લેટ મા સવૅ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12471617










ટિપ્પણીઓ