"દહીં વડા" (Dahi wada recipe in gujarati)
#મોમ #દહીંવડા #રસોઈ #લોકડાઉનસ્પેશ્યલ #cookpad
રસોડાનું એક-એક વાસણ
બની ગયું છે, અક્ષયપાત્ર.
બા નાં બરક્તી હાથે.
મમ્મી એટલે મધર્સ ડે ના બહાને દુનિયાને દેખાડી શકાતું સંવેદનનું સુખ. મમ્મી એટલે હાશ!
મમ્મી મારી અન્નપૂર્ણા..અન્નપૂર્ણા મારી મા.
મધર્સ ડે ની આ મારી વાનગી છે "દહીં વડા".
માણશ જેમ જેમ ટિંચાઈ એમ શીખ તો જાય. એવી જ રીતે દાળ પલરે પછી સરખી ઘુટાય.
મારી માતા પણ મને જીવન માં કોઈ પણ સંજોગ સામે કઈ રીતે ઘુટાય ને ત્યાર થવું એ સીખવે છે.
વડા કેવી રીતે ગોળ વાળવા એ પણ એક કલા છે.
વડા ને હાથેળી વચ્ચે રાખી આકાર ની જેમ જીવન માં રહેલી કલા ને આકાર કેવી રીતે આપવું એ મારી મમ્મી મને સીખવાડે છે.
વડા ને તડી ને ઠંડા પાણી માં રાખવા માં આવે છે.
એજ રીતે જ્યારે હું કોઈ કારણ થી ગરમ થાવ ત્યારે મારા મમ્મી સખી બની ને મને શાંતિ આપે છે.
વડા ઉપર દહીં અને મસાલા નાખી તૈયાર કરવા માં આવે છે.
મમ્મી એટલે સંજોગો સામેના મક્કમ પડકાર. મમ્મી એટલે કાળી રાતમાં ગૂંથેલા હેતના સિતારા!
મમ્મી એટલે પી.એ.! પરમેનન્ટ એટેચમેન્ટમાંથી બની જતી પર્સનલ આસિસ્ટન્ટ!
મમ્મી મારી બહેનપણી બની રસોઈ સાથે જીવન ઘડતર પણ સીખવે છે. જેથી મારી વાનગી ની જેમ જીવન પણ સુગંધી બની જાય.
આભાર મારી વહાલી મમ્મી..

રાંધવાની સૂચનાઓ
- 1
ઘરે જ દહીં વડા બનાવો.
જો તમે આટલી ટિપ્સ ફૉલો કરશો તો તમારા દહીં વડા એટલા સોફ્ટ અને સ્વાદિષ્ટ બનશે કે બધા આંગળા ચાટતા રહી જશે.દહીં વડાની દાળ પલાળતી વખતે તેમાં અડદ અને મગની દાળ યોગ્ય માત્રામાં ઉમેરો. આમ કરવાથી વડા ખૂબ જ ટેસ્ટી બનશે. ૧ વાટકી અડદ ની દાળ, ૨ વાટકી મગ ની દાળ. બને દાળ ને ભેગી કરી ૪-૫ કલાક પલાળૉ. પછી કુંડી - ધૉકા અથવા મિક્સર (અડ્ધકચરી) માં પીસી લેવી.
- 2
પિસેલી દાળ માં એક ચમચી મીઠું, અડધી ચમચી હિંગ અને ચાપટી સાજી નાખી ને ફીણી લેવું.
- 3
ગરમ તેલ માં મધ્યમ ગોળ આકાર ના ભજીયા વાળી મધ્યમ તાપૅ તળી લેવા (સોનરી રંગ થાય ત્યાં સુધી). અંદાજે ૧૬ વડા બનશે.
- 4
તયાર પછી પાણી માં ૧ કલાક પલાળી દેવા.
- 5
ત્યારે પછી હાથથી વડા પાણી માંથી નીચોવી લેવા.
- 6
વડા ને ડીશ માં મૂકી, તેના પર જારેલું દહીં, જીરું નો ભુકો, મરચું, મીઠું સ્વાદ મુજબ છાંટવા. તેના પર લીલી ચટણી, બી અને (ખાંડ નો ભુકો - ગળીયુ ભાવતું હોય તો) કોથીમીર લગાવી સ્વાદિષ્ટ દહીં વડા પીરસૉ.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)