કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ. મંચુરિયન (Veg Manchurian Recipe In gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ. મંચુરિયન (Veg Manchurian Recipe In gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ. મંચુરિયન (Veg Manchurian Recipe In gujarati)

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949

વેજ. મંચુરિયન (Veg Manchurian Recipe In gujarati)

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪ વ્યક્તિ
  • 2 નંગકોબીજ છીણેલું
  • 1 નંગગાજર છીણેલું
  • 2 નંગકેપ્સીકમ
  • 2 નંગડુંગળી
  • 6 ચમચીકોર્ન ફ્લોર
  • 6 ચમચીમેંદો
  • 1 ચમચીચોખા નો લોટ
  • ૧૦૦ ગ્રામ લીલી ડુંગળી
  • ૧૦ થી ૧૫ સૂકું લસણ
  • 1 ચમચીઆદુ ની પેસ્ટ
  • 1 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીલાલ મરચું
  • 3 ચમચીસોયા સોસ
  • 2 ચમચીગ્રીન ચિલી સોસ
  • 3 ચમચીટોમેટો સોસ
  • મીઠું સ્વાદ મુજબ
  • તળવા માટે તેલ
  • 2 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મંચુરિયન બોલ્સ બનાવવા માટે સૌ પ્રથમ કોબીજ તેમજ ગાજર ને છીણી તેમાં મીઠું નાખી તેમાં થી પાણી કાઢી નાખવું..ત્યારબાદ તેમાં જરૂર મુજબ મીઠું,એક ચમચી લાલ મરચું, એક ચમચી ગરમ મસાલો, એક ચમચી આદુ ચીનેલું,એક ચમચી સોયા સોસ, એક ચમચી કોર્ન ફ્લોર,મેંદો તેમજ ચોખાનો લોટ બાંધી તેને વડા મુકાઈ તેવો લોટ તૈયાર કરવો.

    વેજ. મંચુરિયન (Veg Manchurian Recipe In gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ. મંચુરિયન (Veg Manchurian Recipe In gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ. મંચુરિયન (Veg Manchurian Recipe In gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેના ગોળા બનાવી તેને લાલ રંગ ના થાય તેવા તડી નાખવા..

    વેજ. મંચુરિયન (Veg Manchurian Recipe In gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. મંચુરિયન (Veg Manchurian Recipe In gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. મંચુરિયન (Veg Manchurian Recipe In gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગ્રેવી માટે ની તૈયારી માં એક પેન માં ૨ ચમચી તેલ મૂકી તેમાં જીનું સમરેલું લસણ નાખી એક મિનિટ સાંતળવું.ત્યારબાદ તેમાં કેપ્સીકમ, ડુંગળી તેમજ લીલી ડુંગળી નાખી ૧ મિનિટ સાંતળવું...

    વેજ. મંચુરિયન (Veg Manchurian Recipe In gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ. મંચુરિયન (Veg Manchurian Recipe In gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ. મંચુરિયન (Veg Manchurian Recipe In gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં એક ચમચી લાલ મરચું, ૨ ચમચી સોયા સોસ, ૨ ચમચી ગ્રીન ચિલી સોસ તેમજ ૨ ચમચી ટોમેટો સોસ નાખી બરાબર મિક્સ કરી લેવું. હવે ત્યારબાદ ગ્રેવી ને ગટ કરવા ૨ ચમચી કોર્ન ફ્લોર ને ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી અંદર નાખી દેવું...સ્વાદ મુજબ મીઠું નાખવું..

    વેજ. મંચુરિયન (Veg Manchurian Recipe In gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ. મંચુરિયન (Veg Manchurian Recipe In gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ. મંચુરિયન (Veg Manchurian Recipe In gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેની અંદર મંચુરિયન બોલ્સ નાખી તેને બરાબર મિક્સ કરી દેવું..તૈયાર છે વેજ મંચુરિયન...

    વેજ. મંચુરિયન (Veg Manchurian Recipe In gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ. મંચુરિયન (Veg Manchurian Recipe In gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ. મંચુરિયન (Veg Manchurian Recipe In gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Unnati Rahul Naik
Unnati Rahul Naik @cook_19918949
પર May 09, 2020 15:35

ટિપ્પણીઓ

Jyoti.K
Jyoti.K @cook_19300095
May 09, 2020 16:12
વાહ
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable મંચુરિયન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીસા લાડવા (Ladwa recipe in gujarati)
  2. ખાંડવી (Khandavi recipe in gujarati)
  3. ભૈડકુ (Bhaidku recipe in Gujarati)
  4. સ્પોનજી નાયલોન ખમણ
  5. છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati)
  1. દાલગોના કોફી (Dalgona Coffee Recipe In gujarati)
  2. બાજરીના લોટનું ખીચું (bajra khichu recipe in gujarati)
  3. દહીંવડા (Veg Dahiwada Recipe In gujarati)
  4. કચોરી (Kachori Recipe In gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12474774
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close