ચણા ને મગ ની કાઠીયાવાડી દાલ
#goldenapron3
# week2
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાલ ને ધોયને બાફવા મૂકો બફાઈ જાય પછી દાલ ને ઉકળ વા મૂકો તે માં હળદર.મીઠું.મરચાં ભુકી. ગરમ મસાલો.ધાણા જીરૂ.ગોળ.નાખી ઉકળી જાય પછી વઘાર કરો
- 2
વઘાર કરવા માટે એક કઢાઈ લો તેમા તેલ નાખો પછી રાય.મરચાં.લીમડો.ટામેટું.લસણ.ડુગળીં નાખી દાલ નો વઘાર કરો પછી થોડી વાર ઉકાળો પછી લીબું નાખી દાલ ને બટર ને કોથમીર નાખી એક બાઉલ માં સવૅ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12476467










ટિપ્પણીઓ